________________
મહાવીર જન્મ કલ્યાણકા
[૪૯] * આજે ભગવાન મહાવીરના જન્મકલ્યાણકને દિવસ હવાથી આપણા હૃદયમાં ખૂબ ખૂબ ભાવ અને ઉલ્લાસ છે. આ ઉત્સવ નિમિત્તે આપણે સૌ મળ્યા પણ મળીને છૂટા પડી આ પ્રસંગને ભૂલી જઈએ તે આપણને એને સાચે લાભ શું મળે? આજ આપણે આ પાવન પ્રસંગનું ચિંતન કરીએ અને આ ચિન્તનમાંથી સંકલ્પશકિત પ્રગટાવીએ જેથી આપણું જીવન સમૃદ્ધ બને અને એ રીતે આજને દિવસ પ્રકાશમય અને રાત્રી સ્નામય બની રહે.
પ્રભુ મહાવીરનું જીવન અને એમની સાધના સાગર સમાં વિશાળ છે. આ થડા સમયમાં એ વિશે શું કહી શકાય ? એની તે ઉપાસના જ હેય.
હું તે ભાવપૂર્વક નમન કરી એટલી જ પ્રાર્થના કરું કે પાણી, પ્રકાશ અને પવન જેવાં પ્રભુએ પ્રબે ઘેલાં ધ્યાન, મને અને તપ, પ્રાણીમાત્રનાં આધ્યાત્મિક સ્વાથ્ય માટે હે અને સર્વ છે અને પૂર્ણ લાભ પામે.
. નેધ - પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે – તા. ૨૨-૪-૬૭ – ચોપાટીના
- સાગરતટે આપેલ પ્રવચન.