________________
પૂણની પ્યાસ
[૯] છે. રાજાએ ચારની સામે જોયું, અને એના હૃદયમાં પ્રેમને સ્રોત વહેવા લાગ્યું. રાજા વિચારે છેઃ આમ કેમ? મારું હદય કેમ તણાય છે ? અને હૃદય તણાય છે. એ ઉપરથી લાગે છે કે આ ચારને અને મારે કોઈ સંબંધ હોવો જોઈએ. એટલામાં એણે ધારીને જોયું તે એના કપાળમાં એક સુંદર લાખું હતું. અને એને યાદ આવ્યું કે મારા રાજકુમારને પણ આવું લાબું હતું. છેકરાને ગુમાવ્યાને પંદર વર્ષ થયાં. એ વખતે છેક પાંચ વર્ષનો હતો. આજે એ વીસ વર્ષને હેય. જોયું તે એ શિકારી પણ વીસ વર્ષને હતા, એટલે રાજા એની પાસે ગયો અને પૂછ્યું : “તું કેણ છે? તે કહે, ‘ચેરેને પલીપતિ.” “તારા પિતા ક્યાં છે?” તે કહેઃ “બિમાર છે અને અત્યારે પલ્લીમાં છે. રાજા કહેઃ મને પલ્લીમાં લઈ જા. ચેરેને રાજા તેને ત્યાં લઈ જાય છે. રાજા પલ્લી પતિને પૂછે છેઃ “આ કેને કરે છે ?” પેલે પલ્લીપતિ કહે છે કે, “એ મારે છે.” “તમારે છે પણ મને મનમાં એવી અનુભૂતિ થાય છે કે આ છોકરો મારે છે.” “તમે કેરું તે કહેઃ વૈશાલીને હું રાજા છું.” પિલા પલ્લી પંતિની આંખ ભીની ભીની થઈ. એણે કહ્યું: વાત સાચી છે. આજથી પંદર વર્ષ ઉપર હું જ્યારે લૂંટ ચલાવવા આવ્યા હતા ત્યારે એ લૂંટમાં આ સુંદર દેખાવડા રાજકુમારને પણ ઉઠાવી આવ્યું હતું, કારણકે મને સંતાન નહતું. મેં એને માટે કર્યો, એને મારા પુત્રની ભાવનાથી રંગ્યો. મારે માટે એ પુત્ર છે, એને મન હું પિતા છું. પણ
આજ સાચા પિતા અને પુત્રનું મિલન થયું છે. તે રાજાએ - નમ્રતાથી કહ્યું કે, “મારી ગાદી ખાલી છે અને મારે પણ
આ એકને એક જ પુત્ર છે, એને હવે હું લઈ જાઉં છું. પેલે પલ્લીપતિ કહે છે કે “બહુ સારી વાત છે. કારણકે