________________
[૪૪]
પૂર્ણના પગથારે
એના ખંડમાં આવી રહી હતી તેને અવરોધ કરતી હતી.' જ્યારે નાની બત્તી બંધ કરી ત્યારે પૂર્ણિમાની સ્ના એમના ખંડમાં આવતી દેખાઈ. આ વિચારતાં એ અંદર " ઊતરી ગયા, ધ્યાનમાં ઊતરી ગયા. એમણે વિચાર્યું કે , પરમાત્માની સ્ના પણ આવી રહી છે, પણ મારા અહમને નાને દીવ પરમામાની સ્નાને જોઈ શકતા નથી. જ્યારે હું મારા અહમૂની બત્તીને બંધ કરી નાખું છું ત્યારે તેમને પ્રકાશ આવતે દેખાય છે અને દિલને, મનને અને પ્રાણને ભરી દે છે, ' '
પણ મહાવીરે પિતાના અહમૂને દૂર કરવા ધ્યાનને પકડ્યું. ધ્યાનના પ્રયોગથી વિચારને અહિંસક બનાવ્યું.
બીજી વાત વાચા. આપણું ઉચ્ચારમાં એક પ્રકારની દ્વિધા ભરી છે. આપણે સભાની સામે કાંઈ બેલીએ છીએ અને એકાંતમાં કોઈ બેલીએ છીએ. લેકેની સામે જઈને પ્રશંસા કરીએ છીએ અને લેકેથી દૂર થતાં ઉંદરની જેમ એક બીજાને કાપવાનું, એક બીજાનું બગાડવાનું,. એક બીજાની ખરાબ વાત કરવાનું શરૂ કરીએ છીએ. આપણી વાણી આજે તલવાર બની ગઈ છે અને એ તલવાર આપણને જ કાપી રહી છે. જે ઈન્સાન પોતાની જાત પ્રત્યે સાચો નથી તે બીજા કેની સાથે સાચે થવાનું છે? પહેલાં તે આપણે આપણું પ્રત્યે સાચા થવાનું છે. ભગવાને એને માટે મૌન બતાવ્યું. મૌનથી આપણું ઉચ્ચારનું સંશોધન કરી, શુદ્ધ કરી સ્યાદ્વાદી અહિંસક વાણું બનાવવાની છે. •
હવે આવે છે આચાર. જીવનમાં જ્યાં સુધી ત્યાગ- 3 તપશ્ચર્યા નહિ આવે ત્યાં સુધી જીવન વિલાસી રહે છે અને વિલાસી જીવન કેઈ પ્રકારના કામમાં નથી આવતું.