________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રીની મીએ પૂર્જા ભણાવી પ્રભાવના કરવામાં આવી હતી. અને ત્યાર પછી તેમના તરફથી ત્યાંજ એક પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું. દર રવિવારે ત્યાં ગુરૂપાદુકાના દર્શન કરવા જવા માટે ઘણા માણસોએ નિયમ સ્વિકાએછે.
મહારાજશ્રીએ ચાલુ સાલમાં સમગ્ર મહેસાણુાના હિન્દુ મુસલમાનની એક ગંજાવર સભામાં ચા નહિ પીવા માટે અસરકારક આધ આપ્યા હતા, જેના પરિણામે સમગ્ર ગામની હૉટલો અધ થઇ છે અને ઘણાખરા જતાએને સદન્તર ચાના ત્યાગ કર્યા છે. અને નગરવાસીનેએ ચાનું સરઘસ ચઢાવી ચાને જળસમાધી કરાવી છે,
તેમજ મહેસાણાના ઢેડ, ભંગી, ચમાર અને ગરોડા લેાકેાને ત્યા સ્ટેશન ઉપરના તકરીને એકત્ર કરાવી તેમને સારી રીતે ખેધ આપી તેમની કામમાં સદાને માટે દારૂ નિહ વાપરવા માટેને દાખસ્ત કરાવ્યો છે.
ઉપરનાં ખૂન્ને કાર્યાં ઘણાં જ લાભદાયક તેમજ સ્તુત્ય થયાં છે.
મહારાજશ્રીના ચાતુર્માસથી અત્રે પણમાં થયેલી ખાદશાહી ઉત્પન્નમાંથી તેઓશ્રીના ઉપદેશથી તેને માટે ભાગ સંઘે નીચેના કામેામાં વાપરવા નકી કર્યું છે અને કાર્ય પણ ઘેાડા વખતમાં શરૂ થવા સંભવ છે.
૧. અન્નેના રૂષભદેવ ભગવાનના દેરાસરના જીર્ણ થઈ ગયેલા લેયરાના સમારકામ માટે.
૨. સુપન વિગેરે બીજો કેટલેક ઠ્ઠું થઇ ગયેલા સામાન સુધરાવી નવા બનાવવા માટે,
For Private And Personal Use Only