________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
રૂ. પ૦૦ જીવદયા જ્ઞાન પ્રસારક મંડળ-મુંબાઈ રૂ. ૨૦૦ અનુકંપા ફંડમુંબાઇ. રૂ. ર૦૦ જીવદયા જ્ઞાન પ્રસારક ફડ-હૈદરાબાદ રૂ. ૨૦૦ પશુરક્ષા ફેડ-ધુળીયા. રૂ. ૫૦ સત્સંગ ઓફીસ-સુરત. રૂ. ર૦ કાશી પશુશાળા. રૂ. ૩પ તારંગાહીલ કબુતર ફડ. રૂ. ૫૦ પ્રાણુરક્ષક સંસ્થા-રાજકેટરૂ. ૨૫ જીવદયા પ્રચારણિ સભા-અમદાવાદ, રૂ. ૫૧ જુનાગઢ પાંજરાપોળ. રૂ. ૨૦૦ મહેસાણું પાંજરાપોળ.
બાકી બચેલા પૈસા જીવદયા માટે જ રાખ્યા છે. વિછીયા પાંજરાપોળની ટીપ કરાવી આપી હતી તેમાં પણ રૂપીયા, ૨૦૦ ઉપરાંત થયા હતા. તેમજ કચ્છના વાગડ તાલુકાના કટારીયા ગામના છનાલયના જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપી રૂપીયા
પાંચસે કરાવી આપ્યા હતા આ સિવાય ગરીબ કુટુંબોને ખાનગી રીતે રીતે મદદ કલવાની સગવડ કરવામાં આવી હતી. આ પર્વમાં તપસ્યાઓ ત્યા પ્રભાવનાઓ સારા પ્રમાણુથી થઈ હતી. ચાલુ સાલમાં દસ સ્વામિ લસલો ( નોકારસીઓ ) ઘણજ ભાવ સાથે કરવામાં આવ્યાં હતાં. શેઠ. ડાહ્યાભાઈ તરફથી શ્રીમદ્ રવિસાગરજી મહારાજ
For Private And Personal Use Only