________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
વિગેરે કાર્યો માટે અત્રેના ગૃહસ્થાને ઉપદેશ આપી તેમાં યોગ્ય મદદ કરાવી. અત્રેના તળાવમાં માછલાં નિહ મારવાના હુકમ માટે સંઘને ઉપદેશ આપી નગરશે જોઇતારામભાઇ મારફત મેં. સુષ્મા સાહેબ પાસેથી તેવા હુકમ મેળવાવ્યા. અને તળાવની ચારેબાજુ ઉપર શેઠ રામચંદભાઇ, ડાહ્યાભાઇ, ઉત્તમભાઇ ત્યા સરૂષચંદ્રના ખર્ચે આ હુકમના પીલા ચડાવ્યા. ઉપરાક્ત કાર્યમાં લીધેલા શ્રમ માટે મે. સુબાસાહેબ ત્થા નગરશેઠ જોઇતારામભાઇના આભાર માનવામાં આવે છે.
ત્યારબાદ પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવતાં, તે પર્વણાજ આનંદથી, તપ, પૂજાદિ ધાર્મિક કાર્યોમાં વ્યતીત થયાં હતાં. ચાલુ સાલના પર્યુષણની અંદર સુપન ત્થા પારણાના ઘીની ઉત્પન્ન એક દરે મળી પાંત્રીસ હજારની થઇ હતી. જેની અંદર પર હજારના ચઢાવાથી પારણું. શેઠ રામચંદ ગાંધી લઇ ગયા હતા. અને મારસાસ્ત્ર રૂ. ૩૬૦૧ ના ચઢાવાથી શે. રવચંદ્ર વજેચંદ પારેખ તરફથી શેઠ ઉત્તમભાઈ પાતાને ઘેર લઇ ગયા હતા. પારણુ માંધવાના ચક્રયા રૂ. ૧૦૦૦ શેઠ ઘેલાભાઈ કરમચંદ તરફથી શેઠ ડાહ્યાભાઇ મેલ્યા હતા. ત્યારબાદ પાણ મણીયાતીપાડાના દેરાસર માટે રૂ. ૬૮૦ થા વરસાડા, સઘપુર અને મડાણા વિગેરેના ગામાના દેરાસરા માટે ટીપ કરવામાં આવી હતી. તે દરેકને રૂ. ૨૦૯-૨૦૯ આપવામાં આવ્યા . આ ઉપરાંત જીવદયા માટે એક ખાસ ટીપ કરવામાં આવી હતી. જેની અંદર ફ્. અઢારસા ઓગણીસા સુધી એકઠા થયા હતા. જેમાંથી નીચે જણાવેલા ખાતાઓમાં તેમના નામ આગળ જણાવેલી રકમ માકલવા કરાવવમાં આવ્યુ છે.
For Private And Personal Use Only