________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
iv
સુરિજીના દર્શનનો લાભ મેળવી વિસનગર થઈ ચાણસમા પધારવું થયું. ત્યાં આગળ માણેકમાઇ નામની એક શ્રાવિકાને ઘણા મહાત્સવ સાથે દિક્ષા આપવામાં આવી અને માજીના ઉપાશ્રયમાં એક જાહેર ભાષાણુ આપ્યું. જેની અંદર ઘણા જનસમુહુ એકત્ર થયા હતા. ત્યાંથી પાટણમાં શાંતિસ્માત્રાદિ ઘણાં ધાર્મિક કાર્યો હોવાને લઇને ત્યાંના સંઘના આગ્રહથી સાગરગચ્છના ઉપાશ્રયે આવવું થયું. અત્રે કેટલાક દિવસ વ્યતીત કર્યાં બાદ મહેસાણાવાળા શેઠ પાનાચંદ કસ્તુરભાઈ મણીયારને ત્યાં એચ્છવ હોવાથી તેમને ત્યા શેઠ ખુળચંદ ગાંધી વિગેરેના અત્યાગ્રહને લઇને સં. ૧૯૭૬ ના વૈશાખ વદી ૧૧ ને રાજમહેસાણા પધારવું થયું. તે વખતે અત્રે શસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયસિદ્ધિ સુરિજીના શિષ્ય. સમુદાય પેકી મુનિરાજ કલ્યાણવિજયજી, સાભાગ્યવિજયજી ત્થા શ્રીમાન શિવવિજયજી આદિ સાધુમંડળ ત્થા અન્ય સાધ્વીમંડળ પણ બિરાજતાં હતાં. શેઠ પાનાચ`દ્રભાઇને ત્યાં આચ્છવ, વરઘેાડા ત્થા જમણા ઘણાજ આનંદ સાથે સમાપ્ત થયાં. ત્યારબાદ ચાતુર્માસના સમય પાસે આવવાથી પાટણ, પાલણપુર, ઉંઝા, વિસનગર, વડનગર, ચાણુસમા, પ્રાંતીજ વડાલી અને અમદાવાદ વિગેરે વિગેરે ગામા મળી લગભગ અઢાર ગામોની વિનતીએ ઉપરા ઉપરી અત્રે આવવાથી અવેને સકળ સંધ તે વખતે માણુસા બિરાજતા શાસ્ત્ર વિશારઃ જૈનાચાર્ય યોનિઃ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી પાસેથી પંન્યાસજીના ચાતુર્માસ માટે રજા મેળવી આવ્યા. જેથી કરીને મહારાજશ્રીનું ચાતુર્માસ મહેસાણામાં નકી થયું. બાદ જે વદી 11 અને આષાઢ વદી ત્રીજતે રોજ અનુક્રમે મર્હુમ જગત્ વિખ્યાત પદ્મપૂજ્ય રવિસાગરજી થા ગચ્છાધિપતિ શ્રીમદ
For Private And Personal Use Only