________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
બાબતપર ઉત્તમ પ્રકારની સંસ્કૃત ભાષામાં શ્લોકા આપવામાં
આવ્યા છે.
કેટલાક સાધુ, સાધ્વીએ તથા શ્રાવા અને શ્રાવિકાએ આવા શ્લોકા માંટે કરે છે, તે બહુ સારી વાત છે. પણ તે સાથે જો તેના અર્થ અરાબર રીતે તેના મનમાં ઠસાવવામાં આવે તે ઘણા લાભ થઈ શકે. કારણ કે અર્થ વગરના શ્લોક લુણ વિનાના ભાજન જેવા છે.
આમાં અમૂલ્ય છે પુસ્તકાના સાધુએ, સાધ્વીઓ તથા શ્રાવકા અને શ્રાવિકાઓ લાભ લઈ શકે તેવા ઉમદા આશયથી પંન્યાસ શ્રી અજીતસાગરજીએ દરેક શ્લોકનું મૂળ આપવા ઉપરાંત તેની સંસ્કૃત છાયા તથા તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. દરેક શ્લોકપરઆંક આપેલા છે તે ઉપરથી ભાષાંતર સમજવાનું કામ ઘણું સરલ થાય છે. આવા ઉમદા અને મેધજનક પુસ્તકાનું ભાષાંતર બહુજ ઉત્તમ રીતે કરી જૈન સમાજને અજીતસાગરજીએ પોતાની વિદ્વત્તાને સારા લાભ આપ્યા છે, અને પોતાના સમયના અત્યુત્તમ ઉપયોગ કર્યો છે.
આ પુસ્તકના બીજો ભાગ છપાવવાના છે, તેમાં પણ આવી જ શૈલિએ ખીજાં કેટલાંક પ્રકરણા પ્રસિદ્ધ થશે જે ઉચ્ચ આશયથી આ પુસ્તક પ્રકટ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, તેવાજ ઉચ્ચ આશય ધ્યાનમાં રાખી વાંચકવર્ગ આ પુસ્તકનો સદુપયોગ ફરશે એવી આશા સાથે વિરમું છું.
રતનપોળ–અમદાવાદ
।
મણિલાલ ન. દેશી.
તા. ૩૦-૧૦-૨૦
For Private And Personal Use Only