________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંચી નહિ કરાવવાનો હેતુ
તેને ભાવાર્થ
સમય નથી. આ બે ત્રણ કનું વિવેચન કરી જણાવવાને હેતુ એ છે કે આ લેકોને જેમ તેમ વાંચી નહિ જતાં તે વાંચીને વિચારવા અને તેને ભાવાર્થ સમજી તદનુસાર જીવન ગાળવાને કટીબદ્ધ થવું
ચઉશરણ પયત્નો તથા આઉર પચ્ચખાણ પયને અંતકાળે વાંચવામાં આવે છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળિ પ્રણીત ધર્મ-આ ચાર વસ્તુઓ જ મનુષ્યને અંતકાળે શરણરૂપ છે. આ વાત સત્ય છે; પણ જેને આખી જીંદગી સુધી તે ચાર બાબતોમાં શ્રદ્ધા રાખી નથી, અથવા તેનું બહુ માન કર્યું નથી, અથવા તેમના ઉપદેશ પ્રમાણે જે ચાલ્યા નથી. તેને મરણ સમયે આ બાબતની શી રીતે અસર કરી શકે? માટે જ્યારે શરીર સુદઢ હોય. ઈન્દ્રિો શક્તિવાળી હોય, આયુષ્ય દૂર હોય. અને મને બરાબર કામ કરતું હોય તે પળે આ ચાર શરણનો વિચાર કરો કે જેથી અંતકાળે તે વસ્તુઓનું સ્મરણ શાંતિ આપનારું અને બોધજનક નીવડે.
આઉર પચ્ચખાણ પચવામાં આતુર (રેગી ) મનુષ્ય કરવા યોગ્ય પ્રત્યાખ્યાનનું વર્ણન છે એમજ બાળ મરણ, બાળ પંડિત મરણ, અને પંડિત મરણ એમ ત્રણ વિભાગ પાડી મરણ વખતે જૂદા જૂદા જીવની કેવી સ્થિતિ થાય છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પયને મરણ સમયે રેગી આગળ વાંચવા માટે છે, પણ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમથી તૈયારી કરવામાં આવી નથી હોતી તે મરણ સમયે રેગી મનુષ્ય કોઈ વિશેષ કરી શકતે નથી.
છેવટે કપર પ્રકરણ મુકવામાં આવ્યું છે. તેમાં પાષધ, સાધુ. શીલ, તપ, બોધ, શ્રાવક, શ્રાવિકા, નાન વગેરે અનેક ઉપગી
કરવું
શાંતિ આપનાર કરો કે જે
આ
For Private And Personal Use Only