________________
સર્ગ - ૪
૮૨
પાંડવ ચિરત્રમ્ તે આ પ્રમાણે
જ્યારે દ્રૌપદીના ઘરમાં તમારામાંથી એક હોય ત્યારે કામ હોય તો
-
પણ બીજાએ ક્યારે પણ ત્યાં ન જવું. તમારામાંથી કોઈપણ જો આ મર્યાદાનો ભંગ કરે તો તેને ૧૨ વર્ષ વનવાસ જવું.
એ પ્રમાણે ક્ષેમ કરનારી નારદની વાણી સાંભળીને આનંદ પામેલા કુન્તીના પુત્રોએ મુનિ (નારદ)નું કહેલું બધું માની (સ્વીકારી) લીધું. આવા પ્રકારની મર્યાદા કરીને નારદઋષિ સ્વેચ્છાએ આકાશમાં ઊડી ગયા. ઋષિકેશ પણ પાણ્ડ પુત્રોને અનેક ઉપચારો કહીને સ્વનગરી એવી દ્વારિકા
ગયા.
એ પ્રમાણે મર્યાદાયુક્ત કામના પ્રકારો સેવનારા પ્રણયમાં પ્રવીણ બુદ્ધિવાળા પાણ્ડ પુત્રો
પરસ્પર સાથે મળીને નક્કી કરેલી રમ્યક્રીડાને કરતાં દિવસો પસાર કરે છે.
આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરસૂરિપટ્ટાલંકાર વિજયસેનસૂરિ રાજ્યે પંડિત શ્રી દેવવિજય ગણિ વિરચિત ગદ્યબધ મનોહર શ્રી પાંડવ ચરિત્રે દ્રૌપદી સ્વયંવર, પૂર્વભવ વર્ણન નામનો ચોથો સર્ગ પૂર્ણ.
Jain Education International
..
For Personal & Private Use Only
www.jainelibrary.org