________________
૫૨મેષ્ઠિઓ શુદ્ધ આત્મ સ્વરૂપ (જેના ૫૨ શરી૨-ઈન્દ્રીય-મન-બુદ્ધિનું વેષ્ઠન નથી) ના પ્રતિક છે.
તેમના વારંવા૨ નામસ્મરણ, સ્વરૂપાનુચિંતન, જાપ પદ્ધતિનો અભ્યાસ અને ધ્યાન આંદથી આપણામાં અંતરૂઢ બનેલ અહં - મમની વૃત્તિઓ વિલીન થઈ શુદ્ધાત્માસ્વરૂપની યથાર્થ અનુભૂતિ થવા માંડે છે.
આ દિશામાં સક્રિય સહયોગ આપના૨ કેટલાક માર્મિક લેખો-નિબંધો વિવિધ પુસ્તકોમાંથી એકત્રિત કરી વ્યર્વાસ્થત સ્વરૂપે બાલભોગ્ય શૈલીમાં ગોઠવી પુસ્તકનું ચાર્જન દેવગુરુકૃપાએ થવા પામ્યું છે.
વિવેકી વાચકોએ યથા યોગ્ય રીતે આ પુસ્તકમાં બતાવાયેલ પદ્ધતિ પ્રમાણે શ્રી નવકા૨ મહામંત્રના ૨સ્વરૂપને ગુરુગમથી સમજી વિચારી અનુભવની શરાણે ચકાસી આત્મસ્વરૂપની યથાર્થ પ્રતિતિનું સૌભાગ્ય મેળવવા પ્રયત્નશીલ થવું.
ક્ષયોપશમની મંદતા કે તેને લેખકોના આશયને યથાયોગ્ય સમજી ન શકવાથી સફળતા દરમ્યાન કંઈપણ ક્ષતિ થઈ હોય તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ મિથ્યાદુકૃત માંગી જિન શાસનના અદ્ભુત સા૨તુલ્યશ્રી નવકા૨ મહામંત્રની આરાધના દ્વારા જગતના સઘળા કલ્યાણકારી મુમુક્ષુ જીવો પંચપ૨મેષ્ઠિઓના આલંબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org