________________
તત્પર એવા મુનિજનોથી વ્યાપ્ત છે, સિંહાદિક ક્રૂર પ્રાણીઓથી વન વ્યાપ્ત છે, ખલજનોથી રાજસભા વ્યાપ્ત છે અને ચોરલોકોથી ચારે દિશાઓ વ્યાપ્ત છે, એ પ્રમાણે સર્વત્ર સંકીર્ણતા જોઇને સત્ય-સરલ સાધુજનો ક્યાં વિશ્રામ લેશે? ર૭ll.
गौरवं प्राप्यते दाना-न तु वित्तस्य सञ्चयात् । સ્થિતિરાત્રે પલાનાં પોથીનામથઃ સ્થિતિઃ ૨૮ાા ધનનું દાન આપવાથી ગૌરવ પ્રાપ્ત થાય છે, પરંતુ તેનો સંચય કરવાથી ગૌરવ પ્રાપ્ત થતું નથી. જુઓ, મેઘ જળનો વ્યય કરવાથી ઊંચે રહે છે અને સમુદ્ર તેનો સંચય કરે છે માટે તેની અધઃસ્થિતિ જોવામાં આવે છે.ર૮ गन्धाढ्यां नवमल्लिकां मधुकरस्त्यक्त्वा गतो यूथिकां, तां दृष्ट्वाशु गतः स चन्दनवनं पश्चात्सरोजं गतः । बद्धस्तत्र निशांकरेण सहसा रोदित्यसौ मन्दधीः; सन्तोषेण विना पराभवपदं प्राप्नोति सर्वो जनः ।।२९।। મધુકર(જૅમર) ગંધયુક્ત નવમલ્લિકાના ત્યાગ કરીને હાથીઓના ટોળામાં ગયો, ત્યાંથી લલચાઈને ચંદનવનમાં ગયો, અને ત્યાંથી કમળ પર આવ્યો, ત્યાં ચંદ્રમાનાં યોગે તરત બંધાઈ ગયો અને તે મંદબુદ્ધિ અત્યંત ગુંજારવ(રુદન) કરવા લાગ્યો. ખરેખર સંતોષ વિના સર્વજનો પરાભવના સ્થાનને જ પામે છે. રહ્યા, गतं तत्तारुण्यं तरुणिहृदयानन्दजनकं, विशीर्णा दन्तालिनिजगतिरहो यष्टिशरणा । जडीभूता दृष्टिः श्रवणरहितं कर्णयुगलं; मनो मे निर्लज्जं तदपि विषयेभ्यः स्पृहयति ॥३०॥ અહો ! તરુણીજનને આનંદ આપનાર એવું તારુણ્ય ચાલ્યું ગયું, દાંત બધા જીર્ણ થઈને પડી ગયા, ચાલવાનું તો માત્ર હવે લાકડીના આધારે જ .