Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 313
________________ કાચો ગઢ કાયા તણો વિણસંતાં નહિ વાર | ચેતી લેજે જીવડા કરી ચિત્ત વિચાર |૧|| કર્યા કર્મનો ક્ષય નથી કોડી વર્ષ હજાર । અવશ્ય ભોગવવા પડે શુભ અશુભ વિચાર ॥૨॥ કુલે કલંક અપયશ કરે મહત્વ સદા હરનાર | ધન નાશે અરતિ અધિક તજીયેં મિત્ર જુગાર ॥૩॥ કૃત્યાકૃત્ય વિચારને ઉત્તમ જાણે આપ । મધ્યમ ગુરુ ઉપદેશથી અધમ ન જાણે પાપ ॥૪॥ કઠીન પંથ હૈ સાધુકા જેસા તાડ ખજૂર | ચઢે તો ચાખે પ્રેમરસ પડે તો ચકનાચૂર III કઠીન પંથ હૈ સાધુકા ખરાખરીકો ખેલ । નાનીજીકો ઘર નહી શેઠો હોય તો જેલ IIઙા કુકવિ ચિતારો પારધી કુવણિક ને ભાટ । ગાંધી નરક સિધાવિયા વૈદ્ય દેખાડે વાટ ઘા કાલ કરે સો આજ કર આજ કરે સો અબ । અવસર બિત્યો જાત હૈ ફિર કરેગા કબ ઘટા કરી ભરોશો કર્મનું કહે થશે જ થનાર । આપ તજે ઉદ્યોગને એ પણ એક ગમાર llen કામી કુલ ન ઓળખે લોભી ન ગણે લાજ । મરણ વેલા નહિ ઓળખે ભૂખ્યો ભખે અખાજ ॥૧૦॥ કામ પડ્યાથી જાણીયેં જે નર જેહવો હોય । તપાવ્યા વિણ ખોટું ખરું કહે ન સોનું કોય ॥૧૧॥ કરત કરત અભ્યાસર્થે જડમતિ હોત સુજાન । રસરી આવત જાવતસેં શિલ પર હોત નિશાન II૧૨ ૨૮૮

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338