Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 316
________________ કૃદનને જે આપીયું ખાય ત્યાં લગી પ્રીત | ખાતાં સુધી ભસે નહી થાન તણી એ રીત ૩૭ll કુલ કુપુત્ર નથી કામનો તેહથી શોભા જાય ! આંચલ કંઠે બકરીને પણ દૂધ નહી દોવાય ૩૮ ક્ષમાં આપતાં વાંકની રસ મનમાં રેલાય શિક્ષા કરતાં થાય રસ પણ તેહવો નવિ થાય ll૩૯ાા * * * * * ખલ સજ્જન ગતિ આઠ નવ અંક સમાન વિચાર | દ્વિગુન ત્રિગુન ફુનિ પંચગુન ઘટત રહત ઇક સાર ૧ી. ખબર નહિ યા પલ તણી કરે કાલકી બાતી જીવત પર યમ ફિરત હૈ જલબિંદૂ પર વાત રા/ ખેત્ર બગડ્યો તણખલે સભા બોલતાં ફૂડ ! ભક્તિ બગડી લાલચેં ક્યું કેશર પડી ધૂળ શlal જ . * જ I : ગુણ તો એક જણાય નહી અવગુણ ગણ્યા ન જાય • મિથ્યા માન ધરે ઘણો એ મૂરખનો રાય . . ગુણ જે કર્યા ગમારને ધરી ધૂળમાં ધૂળ . *. બાવલીયો બલીયો બની સદાય આપે ફૂલ રા ગણે ન કોઇ ગરીબને ધનપતિને સહુ ધાયા . . છીંક ખાય જો ધનપતિ તોય ખમાં કહેવાય all ગુણી સુપુત્ર એકથી આખું કુલ વખણાય ! . એક જ ચંદન વૃક્ષથી જિમ વન વાસિત થાય છે - ગુરુ લોભી શિષ્ય લાલચુ બિહેહિ ખેલે દાવા બૂડે દોનું બાપડા બેઠ પત્થરકી નાવ પો. – ૨૯૧ *

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338