Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 320
________________ જેના મનમાં જે ગમે ગુણ તેના તે ગાયો કાગ લીબોડી ખાત છે કોયલ બરસ ખાય ર૪ જગડો કરી નિજ નારીથી બાલે નિજ ઘરબાર ! વલતી વિમાસણ કરે એ પણ એક ગમાર //રપી. જ્યાં ભણેલ નહિ ભૂપતિ ત્યાં અંધેર જણાય ! અધિકારી અવલું કરે લાંચ લેઇને ન્યાય રકા જે જન જબ જૂઠો પડે એક વાર કો કામ સુણતાં સંશય ઊપજે તેના બોલ તમામ l૨૭ll જામે જતની બુદ્ધિ હૈ ઇતનો કહે બનાયા વાંકો બુરો ન માનીયે ઓર ક્યાંથી લાય ર૮ જલ ક્યું પ્યારા માછલી લોભી પ્યારા દામા માતને પ્યારા બાલકા ભક્તિ પ્યારી રામ રહા જન્સી તરત જાણે નહી હિત અહિત વિચાર / જાણે જેમ તેમ સમજી લે નાનપણે નરનાર ''30. ટીલાં કરતાં ત્રેપન વયા જપમાલાના મણિયાં ગયા ! કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવી હઈડે શાન ||૩૧. 'તન કસોટી દેત છે પણ મન કસોટી નાહીં | રાફડ કૂટે લકડીશે પણ મણિધર ન મરે માંહી ૧/ - તુલસી હાય ગરીબકી કશું ન ખાલી જાય છે મુઆ ઢોરકે ચાંમસે લોહા ભસ્મ હો જાય રા/ તજવા લાયક તરત છે જગમાં ચાકર ચાર | તસ્કર રોગી આલસુ પ્રત્યુત્તર પઠનાર કેall તુલસી તલબ ન છોડીયે નિર્ચે લીજે નામા મનખ મજૂરી દેતા હૈ તો ક્યું રખેગા રામ ll – ૨૯૫ છું...

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338