Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વિપદ બરાબર સુખ નહી જો થોરે દિન હોય ! ઇષ્ટ મિત્ર બંધુ પ્રિયા જાન પરત સબ કોય ના વહ્નિ વ્યસન વ્યાધિ અને વૈરવાદ વ્યભિચાર / વકાર વધવા થકી દુઃખતણા દાતાર રા. વ્યાપારે ધન સંપને ખેતીથકી અનાજ ! અભ્યાસે વિદ્યા મિલે ખડગ બલે મિલે રાજ . વા ફરે બાદલ ફરે ફરે નદીકા પૂર .. ઉત્તમ બોલ્યા નવી ફિરે જો પશ્ચિમ ઉગે સૂર I૪. વિણ બોલાવ્યો બહુ બકે વિણ તેડાવ્યો જાય ! વિવેકને નહિ ઓલખે તે મૂરખનો રાય સંપા વિણ પરણ્યો તે પરણવા પરણ્યો તજવા ચાય ! પહેલાંને પાછળ થકી બિહુ જણા પસ્તાય કોઈ વ્યસની કપટી લુબ્ધ નર વૃથા વચન વદનાર / મિત્રાઈ નહિ એ ચારથી તે જ સુખી સંસાર છા વિદ્યારૂપી ધનતણું નૂતન અજબ ગણાય ખરચ્યા વિણ ખૂટી પડે વધે જેમ વપરાય ll૮. વાતથકી વખણાય નર વાતથકી જ નિંદાય વાતથી હલકો પડે વાતેં કિમત થાય લા. વીતી વાત વિસારી દે ભવિસ્ય વેલું ભાલો . જે બની આવે સહજમાં તે હિત સદા સંભાલ ૧૦ વિવેક વિનાનો માનવી જાણો પશુ સમાની વાનરને પણ છે જુઓ હાથ પાય મુખ કાન ||૧૧|| વીંછી કેરી વેદના જેહને વિતી હોય છે જાણે તે જન એકલો અવર ન જાણે કોય ||૧૨ વિદ્યા રહી જે પુસ્તકે ધન પરહાથે જેહ 'કામ ન આવે સમયપર ફોકટ જાણો તેહ ll૧૩|
– ૩૦૭

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338