Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
________________
સદા ન લક્ષ્મી સ્થિર રહે સદા ન સુખનો સંગ | સદા ન કાયમ સવલતા સદા ન ચડતો રંગ ર૧ સજ્જન સજ્જન જોઇને મને સંતોષી થાય ! જોઇ ચકોરા ચંદને જેમ મનમાં મલકાય llફરી સમજ્યા વિણ જે નર ધરે હૃદય વિર્ષે અતિ રોષ પાછલથી પસ્તાય છે દેખે જ્યાં નિજદોષ રિફll સમય સમયની છાયડી સુખ દુઃખનો નહી પાર . પુન્ય પાપ દોય જોડલા એમાં સો અહંકાર ર૪ સાધુ પૂછે સતીને માલી પૂછે કૂઆ ! “ બ્રાહ્મણ પૂછે કુંભારને આ ગામમાં કેટલા મૂઆ આરપી સત્ય સાચવે તેહને દુર્જન શું કરનારા થાન કરડી નવિ શકે છે ગજ શિર અસ્વાર રિકો સંપદ ગઈ પાછી મલે ગયા વસે છે વહાણ ગત અવસર આવે નહિ ગયા ન આવે પ્રાણ સારા સજ્જન સહુને પ્રિય પણ દુર્જનને મન કાલા જગત ચક્ષુ રવિ ઉદય છે ઘૂક ગણે વિકરાલ //ર૮. સબલાથી સહુકો બીએ નબલાને જ નડાયો વાઘ તણું માગે નહી ભોગ ભવાની માય રહ્યા. સમજ સમજ મન માનવી મરણ તણું ભય રાખ . કાલ વિષે કર કાલજી થવું બલીને રાખ li૩૦ સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નાહી ! જો સાધુ ધનકા ભૂખા વોહી સાધુ નાહી ૩૧ સાધુ શબ્દમે પરખીયે વિપત પડે ઘરનાર ! સૂરા તબહીં પરખીએ જબ નિકશે તલવાર ફેરા
-
૩૧૦
*
Page Navigation
1 ... 333 334 335 336 337 338