Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 336
________________ સંત પોકારી યુ કહે સોધો આપ શરીર / પાંચ ઇંદ્રિય વસ કરો તો મલે મોક્ષમંદિર ૩૩ સજ્જન તજે ન સજ્જનતા દુર્જન તજે ન વૈર / શાકર ન તજે સરસપણું શોમલ તજે ન ઝેર ll૩૪l સુધરે નહિ કુવાણીથી કીધે બહુત ઉપાય | શીખ ભલી પરે આપતાં કાક ન કોયલ થાય રૂપા સંતોષસમ નહિ ઓર સુખ તપ નહિ ક્ષમા સમાન ! જ્ઞાનસમો કોઈ દાન નહી ધર્મ ન દયા સમાન સેવા સહજ મિલા સો દૂધ બરાબર માગ લીયા સો પાણી ખેચ લીયા સો રક્ત બરાબર સંતપુરુષકી વાણી ૩૭ સત્ય કદી નવિ છોડીએ સર્વ સુખનો ધામ | અમર થયું સત્યે જુઓ હરિશ્ચંદ્રનું નામ ૩૮. સજજન ચિત્તમાં નવિ ધરે દુર્જનજનકો બોલ ! મારતાં પત્થર અંબને તો ફલ દીયે અમૂલ ૩૯ સંપથી સંપદ સંપજે સંપે જાય કિલેશ જ્યાં નહી સંપસદાગમ ત્યાં નહિ સુખ લવ લેશ lol સ્ત્રી પિયર નર સાસરે સંજમીયાં સહવાસ ! એતા હુવે અલખામના જો મંડે સ્થિરવાસ ૪૧. સ્ત્રી પ્રાય કહેવાય છે કજીઆની કરનાર / ચાર મલે જો ચોટલા ભાંગે જન ઘરબાર ૪રા. શ્રવણ નયન મુખ નાશિકા સહુને એક જ ઠામ ! કૃત્યાકૃત્ય જુઓ સર્વના જુદા આઠહિ જામ ૪all સર્વનું હેત અહેત તે નેત્ર થકી પરખાય ! ભલું ભુંડું આરસી વડે જેમ જરૂર જણાય ૪૪ll

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338