Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
________________
માન મલે છે ગુણ વડે ગુણ વિણ માન ન હોય ! પોપટ પાલે પ્રીતથી કાગ ન પાલે કોય ll૧૩ll. મન ગયો તો જાને દે મત જાને શરીર / ના ખેચે કમાન તો ક્યા લગેગા તીર ૧૪. માખી મકોડો મૂરખ નર માથું ખોસી મરંત ! ભમર ભોરીંગને ચતુર નરસી દૂર ફરંત ૧પ મન વિના મલવું કિસ્ડ ચાવવું દાંત વિહૂણ ! ગુરુ વિના ભણવું તિસ્યું જીવું જેમ અલૂણ ૧૦ માગન કદી આલસ કરે તસ્કર જાય ન જાય ! ચાકર બિચારા ક્યા કરે લૂણ પરાયા ખાય /૧૭ મન કર્તવ્ય ન્યારા ફરે તન સંતનકે સંગ | તુલસી એહી વિયોગસે લાગ્યો નહિ પ્રભુરંગ II૧૮ મહા મહીનાનું માવઠું જંગલ મંગલ ગીત . સમય વિનાનું બોલવું ત્રણની એક જ રીત ૧લા
યૌવન ધન જાશે જરુર ઉડે જેમ કપૂર | ભગવંતને ભજ ભાવથી શું હંસા ચાટે ધૂળ //1.
યોગ્ય ખરચ કરવું ભલું અધિક ન કરવું ક્યાંઇ ! - લેખણ ભરી લખવું ભલું પણ રેડી નહિ રુસનાંઈ રા. | #
#
#ક રયણી ગુમાવી સોવતાં દિન પરેનિંદા માંય . હીરા જેવો મનુષ્યભવ કવડી બદલે જાય ના રાગ વિના રાગોડવું નિધનીયો ફૂલાય નિર્બલ સબલને ગુણ કરે તે સહુ ફોકટ જાય રા . રોગરહિત દેહ જ્યાં લર્ગે ઇંદ્રિય પંચ બલવાન ! જરા દૂર વલી જ્યાં લર્ગે કરો ધર્મ શુભધ્યાન //all
– ૩૦૫ –
Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338