Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
________________
રૂપ જ્ઞાન વલી બલ ઘટે વિવેક પણ હોય રાખી ચિંતાથી વ્યાધિ વધે જિમ વણિક એક લાખ ૪ો. રાગ દ્વેષ નાઠા નહી ક્રોધાદિક વલી ચાર | તપસ્યાદિકથી શું હુવે પરનિંદા નહિ પાર પા રઈયત સબ રાજી રહે ઘટે ન રાવતમાન ઉપજ વધે ક્યું રાજકી સો પ્રધાન પ્રમાન કો . રસ અનરસ સમજ્યા વિના કરે પ્રેમની વાતમાં વિછુમંત્ર જાણે નહિ સાપ ઉપાડે હાથ શા રાજ મિલે પૈસો મિલે સબ સુખ મિલના સહેલા. મિત્ર રત્ન સંસારમેં મિલના હૈ મુશ્કીલ મેટા રે મન તજ અબ શ્યામતા કેશ કરત ઉપદેશ હમ બદલે તુમ યું રહે એહી બડો અપશોશ રાતેં વેલા સૂઈને વેલા ઉઠે જેહ / વિદ્યાધન વાધે ધર્મ રહે નિરોગી દેહ //holl
* * * * લોભી નર ધન સંગ્રહ અજાણ બેશે રાજા ભાર ઉપાડે બલદીયો એ સહુ પરને કાજ I૧ લાખો પણ અવગુણ તેજી એક ગ્રહ ગુણ ધીર . સજ્જન હંસ સમ લેખીયેં નીર તજી પીયે ક્ષીર મેરા લિખના પડના ચાતુરી એ સબ બાતાં સહેલા કામ દમન મન વસ કરત ગગન ચઢને મુશ્કેલ llll લીયે લૂંટી ધન કૃપણનું કાં રાજા કાં ચોર . ખંખેરાય છે ખાસડે બોરડી કેરા બોર જો લાડ વડે અવગુણ લહે શુભ મતિ આપે માર ! તેથી બાલક તાડીએં લાડ ન ગુણ કરનાર પાં!
– ૩૦૬ રૂ
Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338