Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 325
________________ પરધન જાકું ઝેર હૈ પરસ્ત્રી માત સમાન । એમ કરતાં પ્રભુ ના મિલે તો તુલશીદાસ જમાન ॥૨॥ પાગભાગ પ્રકૃતિ સુરત બોલી અકલ વિવેક । અક્ષર મિલે ન એકઠા સોધો મુલક અનેક Ill પાણીમેં પાણી મિલે મિલે કીચમે કીચ । સાધુમે સાધુ મિલે મિલે નીચમે નીચ II૪l પારસમે ઓર સંતમે બડો અંતરો જાન । વો લોહા કાંચન કરે વો કરે આપ સમાન રૂપી પહેલે પો૨ે સહુ કોઇ જાગે બીજે પહોરે રોગી 1 ત્રીજે પહોરે તસ્કર જાગે ચોથે પહોરે યોગી ।।૬।। • પાવસેરકે પાત્રમે કૈસે શેર સમાય । . છોટે નરકે પેટમે બડી બાત ન સમાયગોગા પ્રીત થવી તો સહેલ હૈ. નિભાવવી મુશ્કેલ । પીતાં કેફ પડે મજા જીરવવા નહિ સહેલ ટા પ્રેમેં પ્રાણ ટકી રહે પ્રેમે પ્રાણ જ જાય | પ્રેમે પ્રાણ અપાય છે પ્રેમેં પ્રાણ રખાય Ilel પતિ ઇચ્છે પરતણી ચઢતિ આપ ચહાય | પણ પાપી શું કરી શકે ધાર્યું ધણીનું થાય ॥૧૦॥ પ્રભુનામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ । અંતકાલ પસ્તાયગો પ્રાણ જાયગા છૂટ ||૧૧|| પ્રભુ સાથે પ્રીતડી વેશ્યા સાથે હસવું । દો દો બાતા કિમ બને લોષ્ટ ખાવું ને ભસવું ।।૧૨।। પીપલપાન ખરંત હસતી કુંપલીઆ | અમ વીતિ તમ વિતશે ધીરી બાપુલીઆ ।।૧૩।। ૩૦૦

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338