Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 321
________________ તુલસી ચેતન ખેત હૈ મન વચ કર્મ કીશાન ! પાપ પુન્ય દો બીજ હૈ બોવે સો લણે નિદાન આપી તુલસી શુદ્ધ સ્વભાવને શું કરી શકે કુસંગો ચંદને વિષે વ્યાપે નહી વલગી રહત ભુજંગ કા તીર લગો ગોલા લગો લગો મરમકે ઘાયી, નયના કિસીકુ મત લગો ઉનકા નહિ ઉપાય ll તુલસી તર્યા પીનેશું ઘટે ન સરિતા નીર . ધર્મ કીયે ધન ના ઘટે સાય કરે રઘુવીર દા તુલસી મનકા દુખકી પ્રગટ ન કરીયે વાતા: લીયે ન વેંચી કોઈ તે ભર્મ જાય લાકાત લો તબ લગ તો સર્વે ભલા જબ લગ વદે ન બોલ કાક કોયલકા હોત છે ઋતુવસંતમે તોલ I/૧૦ તે સુખ સુખ નહિ માનિયે અંતે આપદ ખાના તજીયેં સોનું તરત તે જેહથી તૂટે કાન ૧૧ તાબુસ ઘેલા સુરકડા વિવાહ ઘેલી નાર | હોલી ઘેલા હંડુડા એ ત્રણે એક અવતાર ||૧૨|| દશ દૃષ્ટાંતે દોહિલો પામ્યો નર અવતાર .. ધર્મ વિના ધોખો થશે જાતાં નરકધારાના દુઃખશે ડર મત માનવી પડતિ ચડતિ સદાય મગન રહો ધીરજ ધરો શશી વિતક મન લાય રા/ દુર્જન સંગતથી સદા સજ્જનને દુઃખ થાયી એકવાર કુસંગથી ગાય ગલે ઘંટ પાય લા. દુર્જન સંગ ન કીજિયે દુર્જનથી સુખ દૂર ! હંસકાકની પ્રીતિથી પામો દુઃખ ભરપૂર III

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338