Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 319
________________ જો જામેં નિશદિન બસે સો સામે પરબીન . ગજકુ સરિતા લે ચલી ઉલટા ચાલત મીન /૧રા જરને વસ આ જગત સહુ જરથી વિનય વિવેક | જર ખરચે સઘલું મલે મલે ન અકલ એક I/૧૩ જબ લગ તેરા પુચકા પૂગે નહી કરાર . . . તબ લગ તકસીર માફ હૈ અવગુણ કરો હજાર ll૧૪' જો મતિ પીછે ઉપજે સો મતિ આગલ હોય ' કાજ ન બગડે આપણું દુર્જન હશે ન કોય ll૧પા જલકી શોભા કમલ હૈ તનકી શોભા પીલા : " ધનકી શોભા ધર્મ હૈ કુલકી શોભા શીલ ૧કા જોડ્યા બે ત્રણ દોહરા તેથી ન કવિ કહેવાય રાખે હલદર ગાંઠીઓ ગાંધી કેમ ગણાય ll૧૭ll જનની જણજે જન ભલા કાં દાતા કાં શૂર ! નહિ તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર ૧૮ જીવજીવકે આસરે જીવ કરત હૈ રાજ ! તો રહેતાં પ્રભુ આસરે ક્યું બગડેગા કાજ ૧૯ો જીવતાં જો જશ નહી જશવીણ ક્યું જીવંત જશ લઈને જે આથમ્યા તે રવિ પેલા ઊગંત રoll. જે જન પામે પૂરણતા તે કદી નવ ફૂલાય. પૂરણ ઘટ છલકે નહી અપૂરણ હોઈ છલકાય ર૧// જેની સંગતથી કદી થોડું પણ દુઃખ થાય. વલી તેની સાથે વસે તે મૂરખનો રાય .રર/ જેના મનમાં જે ગમ્યું તે તેના ગુણ ગાય ! ઝેર તણા જમનાર તે અમૃત જાણી ખાય ર૩ – ૨૯૪

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338