Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 322
________________ દુર્જનકી કૃપા બુરી ભલો સજ્જનકો ત્રાસ ! જબ સૂરજ ગરમી કરે તબ વરસનકી આસ પો. દુર્જનકૃત નિંદા થકી સજ્જન નવિ નિંદાય રવિભણી રજ નાખતાં આપે અંધો થાય કા દુઃખ દેવું પણ દેવનું દયા ભરેલું કામ અતિ દયાથી રોગીને આપે વૈદ્યો ડામ શા દુઃખ આવે રડવું નહી કર્મ બનાવટ કામ ઉદ્યમ કરતાં માનવી પાસે સિદ્ધિ તમામ દા દયા ધર્મક મૂલ હૈ પાપ મૂલ અભિમાની તુલસી દયા ન છોડીઍ જબલગ ઘટમેં પ્રાન હા દાતાને મન ધન નહી સૂરા મન નહી શ્વાસ ! પતિવ્રતાને પ્રાણ નહી દેહ ન સમજે દાસ /૧oll દેશાટનના લાભથી વધે બુદ્ધિબલ આપી અનુભવ લઈને નવનવા કદી ને ખાય થાપ ૧૧ દયા તે સુખની વેલડી દંયા તે સુખની ખાણ ! અનંતા જીવ મુક્ત ગયા દયા તણે પરિમાણ ૧રો દિોલત બેટી સમ કહી ખરચી કબુ ન જાય ! પાલી પોસી મોટી કરી પણ પરઘર ચલિ જાય ૧૩ ધર્મ કરતા ધન વધે ધન વધ મન વધ જાય ! મન વણે મહિમા વધે વધત વધત વધ જાય ૧૫ ધર્મ કરતાં સ્વર્ગ સુખ ધર્મ કરત નિર્વાણ . ધર્મ મર્મ જાણ્યા વિના નર તિરિયંચ સમાન રા. ધર્મ ધ્યાન કીધો નહી રાખ્યો મન અભિમાન ! એક આંખ તો ફૂટ ગઈ હોશે દૂજી સમાન IIકા

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338