Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 317
________________ ગુણીજન ગુપ્ત રહે નહી વિણ યતને પંકાયા દિનકર વાદલ દલ વિશે દાઢ્યો પણ દેખાય કો ગુણ કીધે જે ગુણ કરે તે વ્યવહારી નેહા અવગુણ કીધે ગુણ કરે સજ્જન કહીયેં તેહ II ગલકાટ કલમા પઢે મુખશું કહે હલાલ. સાહેબકે દરબારમે હોશે કોન હવાલ ll ઘેલીમાથે બેડલો વાનર કોર્ટે હાર જુગારી પાસે પૈસો રહ્યો જતાં ન લાગે વાર ૧// ચિંતા બડી અભાગણી માંસ બિંદુકો ખાય. રતી રતી ભર સંચરે તોલા ભર ભર જાય ૧al ચાર અંગ દુર્લભ અતિ આદિ નર અવતાર ! શ્રત શ્રવણ શ્રદ્ધા શુદ્ધિ ચોથો સંયમ સાર મારા ચૈતન્ય સરજે સુખદુઃખો ભોક્તા તેહિ જ હોય ! પર ઊપર દોષ જ દીયે તે સહી મૂરખ જોય ૩/ ચાર પહોર દિવસ તણા આરંભ કરતાં જાય છે એક પહોર વા અર્ધ તો ધર્મ કરો સુખદાય જો ચેતન ચેત તું ચિત્ત વિશે આ સંસાર અસાર . આવ્યો તિમ જાઈસ વલી કોઈ ન રાખણહાર પા! ચાર પહોર ધંધો કરે ચાર પહોર રહે સૂઈ ! પ્રભુનામ ઘડી ના લીયો મુક્તિ ક્યાંથી હોઈ કી ચિતાર્સે ચતુરાઈ ઘટે ઘટે રૂ૫ ઓર રંગ ! ચિંતા બડી અભાગણી કરે જોરકો ભંગ lol ચકી ચલે તો ચલન દે તું કાયકો રોય. ખીલેશે બિલગા રહે પી શકે નહિ કોય ટા – ૨૯૨ -

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338