________________
हतं ज्ञानं क्रियाहीनं हताश्चाज्ञानिनो नराः । हतं चानायकं सैन्य-मभतरो हताः स्त्रियः ।।७।। ક્રિયાહીન જ્ઞાન, અજ્ઞજનો, નાયક વિનાનું સૈન્ય અને ભર્તાર વિનાની સ્ત્રીઓ-એ બધા નકામા છે. ill हालाहलो नैव विषं विषं रमा,
- નનાઃ પરં વ્યત્યયમત્ર મન્યતે | निपीय जागर्ति सुखेन तं शिवः;
સૃશક્સિમાં મુતિ નિદ્રા ટરિક સાદા હલાહલ તે વિષ નથી, પણ રમા(લલના) એ જ વિષ છે, પણ આશ્ચર્યની વાત છે કે, આ સંબંધમાં લોકોની માન્યતા ઊલટી રીતે ચાલે છે, કારણકે જુઓ, વિષનું પાન કરીને શંકર સુખે જાગ્રત રહે છે અને રમાનો સ્પર્શમાત્ર કરતાં હરિ નિદ્રાથી વ્યામોહ પામે છે. પેટા हीयते हि मतिस्तात हीनैः सह समागमात् ।
समैश्च समतामेति विशिष्टैश्च विशिष्टताम् ।।९।। ' હે તાત! હીનજનોની સાથે સમાગમ કરવાથી મતિ હીન થાય છે, સમાન શીલજનોની સાથે સમાગમ કરતાં સમાન અને વિશિષ્ટજનો સાથે સમાગમ કરતાં મતિ વિશિષ્ટતાને પામે છે. આટલા ... हृदयं हरन्ति नार्यो मुनेरपि भ्रूकटाक्षविक्षेपैः ।
दोर्मूलनाभिदेशं प्रदर्शयन्त्यो महाचपलाः ॥१०॥ ભ્રકુટી અને કટાક્ષપાતથી તથા સ્તન અને નાભિપ્રદેશને દર્શાવતી એવી મહાચપળ સ્ત્રીઓ મુનિના હૃદયને પણ ચલાયમાન કરી દે છે.ll૧૦ हस्तादपि न दातव्यं गृहादपि न दीयते । परोपकरणार्थाय वचने किं दरिद्रता ।।११।। હાથમાંથી કે ઘરમાંથી કાંઈ આપવું પડતું નથી, અને પરોપકાર થઈ શકે, તો વચનમાત્રમાં શા માટે દરિદ્રતા વાપરવી? |૧૧ -
– ૨૮૩ +