Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 310
________________ અથ ગુજરાતી દુહા અતિનિદ્રા, કૌતુકરુચી, કામ, ક્રોધ, શૃંગાર | સ્વાદ, લોભ સાતે તજો પ્રથમથી જ પઠનાર //1. અપયશ પસરે જગતમાં જ્ઞાન ધ્યાન મતિહીન ! ચિત્ત ભ્રમ અરતિ વશે પરરમણી આધીન રા આયુ ઘટે દિન દિન પ્રતિ કાલ રહે નિત્ય પાસ ! મૂરખ મમતા કિમ કરે ક્ષણમે જાશે શાશ ૩. એક દીવસ પૂરણ શશી ક્ષીણ ઘણા દિન હોય સુખ થકી તિમ દુઃખ ઘણું આપદ અંત ન જોય શકો. અપના અપના ઇષ્ટકો મનન કરે સહુ કોય ! ઇષ્ટ વિહૂણા માનવી ફોકટ શક્તિ ખોય પણ આછે દિન પીછે ગયે હરિસેં કીયો ન હતા અબ પછતાયે ક્યાં હુવે ચીડીયાં ચુન ગઈ ખેત IIકા આદર્યા અધ વિચ રહે કર્મ કરે સો હોય ! મન માને આનંદ કર મન માને તો રોય Iકા આલસ ભૂંડી ભૂતડી વ્યંતરનો વલગાર . પેશે જેહના અંગમાં બહુત કરે બિગાર ટો આવ્યું નહિ ભય જ્યાં લગે બીક રાખવી ચિત્ત ! પાસે આવ્યું જોઇને કરવું જેમ ઊચિત લા અતિ ઘણું નવિ તાણીયેં તાયે તૂટી જાય છે ત્રુટ્યા પછી જો સાંધીયે વિર્ચે ગાંઠ રહી જાય ૧૦. અવગુણ ઉપર ગુણ કરે એ સજ્જન અભ્યાસ ચંદનને પરજાલતાં આપે સરસ સુવાસ ૧૧. આલસુને ઉપચાર નહિ લોભીને નહિ સુખી કાયરને હિંમત નહિ સંતોષીને નહિ દુઃખ ૧રા - ૨૮૫ શરૂ

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338