Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 309
________________ हालाहलं खलु पिपासति कौतुकेन कालानलं परिचुचुम्बिपति प्रकामम् । व्यालाधिपं च यतते परिरब्धुमद्धा; यो दुर्जनं वशयितुं कुरुते मनीषाम् ।।१२।। જે પુરુષ દુર્જનને વશ કરવાને ઇચ્છે છે, તે કૌતુકથી હાલાહલ પીવાની ચાહના કરે છે, વિકરાલ અગ્નિને તે અત્યંત ચુંબન કરવા જાય છે અને દુષ્ટ(ભયંકર) સર્પને તે આલિંગન કરવાનો યત્ન કરે છે. I/૧૨ા. हर्षशोकौ समौ यस्य शास्त्रार्थे प्रत्ययः सदा । नित्यं भृत्यानपेक्षा च तस्य स्याद् धनदा धरा ।।१३।। જેને હર્ષ અને ક્રોધ સમાન છે, શાસ્ત્રમાં જેને શ્રદ્ધા છે અને નિરંતર જે સેવકોની અપેક્ષા રાખતો નથી, તેને વસુધા ધન આપનાર નીવડે છે. I૧all हस्तस्य भूषणं दानं सत्यं कण्ठस्य भूषणम् ।। श्रोत्रस्य भूषणं शास्त्रं भूषणैः किं. प्रयोजनम् ।।१४।। હાથનું ભૂષણ દાન છે, કંઠનું ભૂષણ સત્ય છે, અને કાનનું ભૂષણ શાસ્ત્ર છે, તો અન્ય ભૂષણોનું નું પ્રયોજન છે? ||૧૪ हृदयतृणकुटीरे दीप्यमाने स्मराग्ना वुचितमनुचितं वा वेत्ति कः पण्डितोऽपि । किमु कुवलयनेत्राः सन्ति नो नाकनार्य त्रिदशपतिरहल्यां तापसी यत्सिषेवे ॥१५।। હૃદયરૂપ પર્ણકુટીમાં ઉદાર કામાગ્નિ દેદીપ્યમાન થાય છે ત્યારે કોઈ પંડિત પણ ઉચિત કે અનુચિતને જાણતો નથી. નહિ તો ઇંદ્રને શું દેવાંગનાઓનો તોટો હતો કે જેથી અહલ્યા તાપસીનું તેણે સેવન કર્યું. ૧પો

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338