________________
. ताडङ्कति श्रवणयोः सुगुरूपदेश
स्त्यागस्तु कङ्कणति पाणितले सतां हि ।।९।। સજ્જન પુરુષો પોતાના લલાટપર શ્રીમાનું જિનેશ્વરપ્રભુને નમન કરવારૂપ તિલકને ધારણ કરે છે, વક્ષસ્થળમાં તેઓ સદ્વિવેકરૂપ માળાને ધારણ કરે છે, કર્ણમાં સુગુરુના ઉપદેશરૂપ કંડલને ધારણ કરે છે અને હસ્તમાં દાનરૂપ કંકણને તેઓ ધારણ કરે છે. ICशशिनि खलु कलङ्कः कण्टकाः पद्मनाले,
નધિનપેવું તે નિર્ધનમ્ | स्वजनजनवियोगो दुर्भगत्वं सुरूपे;
___ धनवति कृपणत्वं रत्नद्वेषी विधाता ।।१०।। જેણે ચંદ્રમાં કલંકનો આરોપ કર્યો, કમળમાં કાંટા બનાવ્યા, સમુદ્રનું પાણી જેણે ખારું બનાવ્યું, પંડિતમાં જેણે નિર્ધનતા આરોપી, સ્વજન જનનો વિયોગ, સુરૂપમાં દુર્ભગત અને ધનવંતને જેણે કૃપણો બનાવ્યા, તે વિધાતા ખરેખર રત્નદ્રષી લાગે છે. ૧ol
शुनः पुच्छमिव व्यर्थं विना ज्ञानं हि जीवितम् । न गुह्यरक्षणे दक्षं न दंशमशकापहम् ॥११॥
જ્ઞાન વિનાનું જીવિત કુતરાની પૂંછડીની જેમ વૃથા છે, કારણકે તે ગુપ્ત ભાગને છુપાવવામાં તથા દંશ કે મચ્છરને દૂર કરવામાં યોગી છે. ૧૧.
शक्यो वारयितुं जलेन दहनश्छत्रेण सूर्यातमा- . . नागेन्द्रो निशिताङ्कुशेन समदी दण्डेन गोगर्दभो । व्याधिर्भेषजसङ्ग्रहेण विविधैर्मंत्रप्रयोगैविष; सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौपधम् ।।१२।। પાણીથી અગ્નિનું નિવારણ થઇ શકે છે, છત્રથી સૂર્યનો તાપ નિવારી શકાય છે, તીક્ષ્ણ અંકુશથી મદોન્મત્ત હાથી કબજામાં લાવી શકાય છે,
- ૨૫૧ શરૂ