________________
દાન, અભ્યાસ તથા તપમાં સંતોષ ન કરવો. પ૧ स्थाने नियासः सकलं कलत्रं पुत्रः पवित्रः स्वजनानुरागः। न्यायांन वित्तं स्वहितं च चित्तं निर्दम्भधर्मस्य सुखानि सप्त
_TI૧૨ પોતાના સ્થાને નિવાસ, સદ્ગણી સ્ત્રી, પવિત્ર પુત્ર, સ્વજનો પર અનુરાગ, ન્યાયયુક્ત ભોજન અને ધન તથા જેમાં પોતાનું હિત સમાયેલું છે એવું ચિત્ત, એ નિર્દભ(નિષ્કપટ) ધર્મના સાત સુખો છે.(દંભરહિત ધર્મ કરવાથી એ સાત સુખો પ્રાપ્ત થાય છે). પરી
सुभाषितेन गीतेन युवतीनां च लीलया । मनो न भिद्यते यस्य स योगी ह्यथवा पशुः ।।५३॥ સુભાષિત સંગીત અને સ્ત્રીઓની લીલાથી જેના મનને લેશ પણ અસર થતી નથી તે યોગી છે અથવા તો તે પશુ જ સમજવો. પી. सर्वासामपि नारीणां मध्ये श्रीः सुभगा खलु । स्पृहयन्ति महान्तोऽपि यां स्वेच्छाचारिणीमपि ।।५४।। સર્વ સ્ત્રીઓમાં લક્ષ્મી એ ખરેખર! ભાગ્યવતી છે, કે જે સ્વેચ્છાચારિણી છે છતાં તેને મહાત્માઓ પણ ચાહે છે. પત્તા सत्यैकभूषणा वाणी विद्या विरतिभूषणा । धमैकभूषणा मूर्ति-लक्ष्मीः सद्दानभूषणा ।।५५ ।। વાણીનું ભૂષણ સત્ય જ છે, વિદ્યાનું ભૂષણ વિરતિ છે, ધર્મનું ભૂષણ મૂર્તિ છે અને સુપાત્રદાનનું ભૂષણ લક્ષ્મી છે. પપ
सम्यग्दर्शनवन्तस्तु देशचारित्रयोगिनः । यतिधर्मेच्छवः पात्रं मध्यमं गृहमेधिनः ।।५६।। સમ્યગ્દર્શનવંત, દેશવિરતિયુક્ત તથા યતિધર્મને ઇચ્છનાર એવા ગૃહસ્થો મધ્યમ પાત્ર કહેવાય છે. પકા