________________
सम्यक्त्वमात्रसन्तुष्टा व्रतशीलेषु सस्पृहाः । तीर्थप्रभावनोद्युक्ता-स्तृतीयं पात्रमुच्यते ॥५७।। સમ્યક્તવમાત્રમાં સંતુષ્ટ, વ્રત અને શીલમાં સ્પૃહાવાળા તથા તીર્થની પ્રભાવના કરવામાં તત્પર એવા ભવ્યજીવો તૃતીય પાત્ર ગણાય છે. પછી सैव भूमिस्तदेवाम्भः पश्य पात्रविशेषतः । आने मधुरतामेति कटुत्वं निम्बपादपे ॥५८।।... તે જ ભૂમિ પર તે જ પાણી.. છતાં જુઓ, પાત્રના ભેદથી આમ્રમાં મધુરતાને પામે છે અને નિંબમાં કડવાશને પામે છે. પેટમાં
થાનાવિધ માનું ફૂરેડરિ નમતે મુળી 1 .. यथा विदेशे न तथा महा? मणिरम्बुधौ ।।५९।। ગુણીજન પોતાના સ્થાન કરતાં દૂર પણ અધિક માનને જ પામે છે. જુઓ, કિંમતિ મણિ સમુદ્ર કરતાં વિદેશમાં વધારે આદરને પામે છે. પહેલા
स्वाधिकैः सह सम्बन्धं न बध्नन्ति सुबुद्धयः । पल्वलं विपुलस्रोतः स्रोतसा दीर्यते न किम् ।।६०॥
ચતુરજનો પોતાના કરતાં ચડીયાતા માણસો સાથે સંબંધ બાંધતા નથી. જુઓ, ખાબોચીયું પાણીના વિશાળ પ્રવાહથી શું વિદીર્ણ થઈ જતું નથી? કoll सुखं दुःखं भवेन्नृणां भवे कर्मविपाकतः । अपि पाकरिपुः कर्म-विपाकाच्च न मुच्यते ॥६१॥ સંસારમાં સુખ કે દુઃખ એ પુરુષોને કર્મના વિપાકથી જ પ્રાપ્ત થાય છે. ઇંદ્ર પણ કર્મના વિપાકથી મુક્ત થઈ શકતો નથી. કnl संसारकटुवृक्षस्य द्वे फले ह्यमृतोपमे । सुभाषितरसास्वादः सङ्गतिः सुजने जने ॥६॥ સંસારરૂપ કટુવૃક્ષના બે ફળ અમૃતસમાન છે, તેમાં પ્રથમ સુભાષિત રસનો આસ્વાદ અને બીજું સત્સંગ. Iકરો *
– ૨૭૬ –