________________
वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ।।४।। સેંકડો પુરુષોમાં એકાદ જ શૂરવીર થાય છે, હજારોમાં એકાદ પંડિત થાય છે, દશહજારમાં એકાદ વક્તા થાય છે અને દાતા તો થાય કે ન પણ થાય. //૪
शरदि न वर्षति गर्जति, वर्षति वर्षासु निःस्वनो मेघः । नीचो वदति न कुरुते; न वदति सुजनः करोत्येव ।।५।। શરદઋતુમાં મેઘ ગાજે છે પણ વરસતો નથી અને વર્ષાઋતુમાં ગાજ્યા વિના તે વરસે છે. નીચ પુરુષ બોલે છે પણ કરતો નથી અને સુજન બોલતો નથી છતાં કરી બતાવે છે. પા.
शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र चन्दनं न वने वने ॥६॥ દરેક પર્વતમાં માણિક્ય ન હોય, દરેક હાથીના કુંભસ્થળમાં મોતી હોતા નથી અને જેમ દરેક વનમાં ચંદન હોતું નથી તેમ સાધુપુરુષો પણ સર્વત્ર હોતા નથી. લોકો
शुचिर्भूमिगतं तोयं शुचिर्नारी पतिव्रता । .शुचिर्धर्मपरो राजा ब्रह्मचारी सदा शुचिः ॥७॥
ભૂમિમાં રહેલ પાણી પવિત્ર ગણાય છે તેમ પતિવ્રતા સ્ત્રી, ધર્મ તત્પર રાજા તથા બ્રહ્મચારી એ સદા પવિત્ર ગણાય છે. આપણા - શિષ્ટ સઃ શ્રતો રહઃ સંધ્યાને ઘીવૃતી મતિઃ |
दाने शक्तिर्गुरौ भक्तिः षडेते सुकृताकराः ॥८॥ સજજન પુરુષનો સંગ કરવો, શાસ્ત્રમાં સદ્ભાવના, ધ્યાન તથા ધીરજમાં બુદ્ધિને સ્થાપન કરવી, દાનમાં શક્તિ અને ગુરુમાં ભક્તિએ છ પુણ્યના સ્થાન છે. દા श्रीमज्जिनेशनमनं तिलकत्यलीके,
वक्षःस्थले विमलमालति सद्विवेकः ।
– ૨૫૫ -