________________
सुकृतस्य कृपा सारं सत्कर्म नरजन्मनः । विद्यायास्तत्त्वधीः सारं सन्तोषः शर्मणां पुनः ।।३२।।
સુકૃતનું સાર કૃપા છે, નરજન્મનું સાર સત્કર્મ છે, વિદ્યાનું સાર તત્ત્વબુદ્ધિ છે અને સુખનું સાર સંતોષ છે. N૩૨ા
सा ममापदपि प्रीत्यै यथा त्वं ध्यायसेऽनिशम् । साम्राज्येनापि तेनालं यत्र त्वं न प्रपद्यसे ॥३३ ।। હે ભગવન્! જ્યાં આપનું નિરંતર ધ્યાન થઇ શકે એવી આપત્તિ પણ મને પસંદ છે અને જ્યાં આપનું નામ યાદ કરવામાં ન આવે તો તેવા સામ્રાજ્યથી પણ શું કામ છે? ૩૩. सदश्या सगुणा नम्रा स्मर्त्तव्या सङ्कटे दृढा । अभङ्गुरैश्च भाग्यैः स्याद् धनुर्यष्टिरिवाङ्गना ॥३४।। શ્રેષ્ઠ વંશ(વાંસ)થી ઉત્પન્ન થયેલ, ગુણ(દોરી) યુક્ત, નમ્ર, સંકટમાં સ્મરણ કરવા લાયક અને દઢ-એવી ધનુર્યષ્ટિ સમાન અંગના(સ્ત્રી) ઘણા ભાગ્યયોગે જ પ્રાપ્ત થઇ શકે. ૩૪
सामान्यरिपुभीत्यापि न निक्रान्ति सुखं जनाः । नित्यं मृत्युरिपुः पार्थे मूढाः स्वस्थास्तथाप्यहो ॥३५॥
એક સામાન્ચે શત્રુની ધાસ્તીમાં પણ લોકો સુખે નિદ્રા કરી શકતા નથી, તો મૃત્યુરૂપ શત્રુ નિરંતર પાસે હોવા છતાં, અહો! મૂઢ જનો સ્વસ્થ થઇ બેઠા છે. રૂપા साधवः शमयन्त्यति-मिति सत्यैव वाग्यतः । एषा सा क्वापि शिक्षा या लोकद्वैताधिबाधिता ।।६।। સંતજનો પીડાને શમાવે છે એ વચન બિલકુલ સત્ય છે, કારણકે એમની કોઈ એવા પ્રકારની શિક્ષા(બોધ) છે, કે જેથી ઉભયલોકની આધિનું નિવારણ થાય છે. સવા सत्काव्येभ्योऽपि भूपानां प्रायो नीचोक्तयः प्रियाः ।
– ૨૭૧ *