Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 291
________________ થાય છે, સુપાત્રે દાન અચળ રહે છે અને સજ્જનોની મૈત્રી અચળ હોય છે. . सुखी न जानाति परस्य दुःखं न यौवनस्था गणयन्ति शीलम्। आपद्रुता निष्करुणा भवन्ति आर्ता नरा धर्मपरा भवन्ति _TI૧૦ના સુખી મનુષ્ય પરના દુ:ખને જાણતો નથી, યુવકજનો શીલની દરકાર કરતા નથી, આપત્તિમાં આવેલા જનો કરુણાહીન થઇ જાય છે અને દુઃખીજનો ધર્મપરાયણ થતા જોવામાં આવે છે. ૧oll ' . सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किं, सद्विद्या यदि किं धनैः सुमहिमाः यद्यस्ति किं मण्डनैः। लोभश्चेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः; . सौजन्यं यदि किं निजैरपयशो यद्यस्ति किं मृत्युना ।।११।। જો સત્ય હોય તો તપથી શું? જો મન પવિત્ર હોય તો તીર્થયાત્રા કરવાથી શું? સદ્વિદ્યા હોય તો ધનથી શું? સારો મહિમા હોય તો આચરણોથી શું? લોભ હોય તો દુર્ગુણથી શું? પિશુનતા હોય તો પાતકથી શું? સુજનતા હોય તો સ્વજનોથી શું? અને જો અપયશ છે તો મરણથી શું? |૧૧ सर्वस्य गात्रस्य शिरः प्रधानं सर्वेन्द्रियाणां नयनं प्रधानम्। सर्वोषधीनामशनं प्रधानं सर्वेषु पेयेषु पयः प्रधानम् ।।१२।। શરીરના બધા અવયવોમાં મસ્તક શ્રેષ્ઠ છે, સર્વ ઇંદ્રિયોમાં લોચન શ્રેષ્ઠ છે, સર્વ ઔષધિઓમાં અશન(ભોજન) પ્રધાન છે અને સર્વ પેય(પાન કરવાલાયક) પદાર્થોમાં પય(દુધ અથવા પાણી) પ્રધાન છે. I/૧રો. सत्यशीलतपोऽस्तेय-पाण्डित्यप्रमुखोऽखिलः । गुणग्रामः कृपाहीनो निर्नाथनगरोपमः ॥१३॥

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338