________________
શીલરૂપ બખ્તરથી સુશોભિત એવા ધીર મુનિઓ જ ધન્ય છે, કે જેમના હૃદયને સ્ત્રીના વચનરૂપ બાણો ભેદી શકતા નથી. ૪ll धर्मः स्वमणिसङ्काशो धर्मः शर्मवनीघनः। धर्मों वर्म द्विषां भीतौ धर्मः कर्महतिक्षमः ।।५।। ધર્મ એ ચિંતામણિ રત્ન સમાન છે, ધર્મ એ સુખરૂપ વનને મેઘ સમાન છે, ધર્મ એ રિપુસંકટમાં બખ્તર સમાન છે અને બધા અશુભ કર્મોને ચકચૂર કરવાને તે સમર્થ છે. પણ धनं क्वापि यशः क्वापि पुण्यं क्वापि यथाक्रमम् । नीचमध्यमोत्तमैः प्रार्थ्य-मुपकारतरोः फलम् ।।६।। નીચજનો ઉપકારરૂપ વૃક્ષના ફળરૂપ ધનને માગે છે, મધ્યમજનો કંઇ યશને અને ઉત્તમજનો પુણ્યને જ માગે છે, એટલે ઇચ્છે છે. કા.
धान्याय भूहलैः कृष्टा रत्नेभ्यो मथितोऽम्बुधिः । परार्थनिरताः सन्तः स्वं दुःखं गणयन्ति न ॥७॥ ધાન્યની ખાતર પૃથ્વીને હળોથી ખેડવામાં આવે છે અને રત્નોની ખાતર સમુદ્રનું મંથન કરવામાં આવ્યું. પરકાર્ય સાધવામાં તત્પર એવા પુરુષો પોતાના દુઃખને ગણકારતા નથી. પણ ध्रुवं ध्वजगजश्रोत्र-वीचिविद्युद्वनौकसः । चापल्य-विद्याचार्यस्य विनेया वनिताहृदः ॥८॥
ધ્વજ, હસ્તીકર્ણ, તરંગ, વીજળી અને વાનર-એ સ્ત્રીહૃદયના ચાપલ્યરૂપ विद्यायाधना शिष्यो.छ. ॥८॥ .
धैर्यं यस्य पिता क्षमा च जननी शान्तिश्चिरं गेहिनी, सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनःसंयमः । शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानामृतं भोजनमेते यस्य कुटुम्बिनो वद सखे कस्माद् भयं योगिनः ।।९।।
- १७१ 8