________________
*
જેમ એક ચક્ર(પૈડા)થી રથની ગતિ થઇ શકતી નથી-તેમ ઉદ્યમ વિના દૈવ સિદ્ધ થતું નથી. Ileel
यत्र नास्ति दधिमन्थनघोषो यत्र नो लघुलघूनि शिशूनि । यत्र नास्ति गुरुगौरवपूजा तानि किं बत गृहाणि वनानि
||૮૦૫૫
જ્યાં દધિ વલોવવાનો ઘોષ થતો નથી, જ્યાં નાના નાના બાળકો રમતા નથી અને વડીલોનો સત્કાર કરવામાં આવતો નથી, તે ઘરો નહિ પણ વનો સમજવા. ૫૮૦ના
यः सुन्दरस्तद्वनिता कुरूपा या सुन्दरी सा पतिरूपहीना । यत्रोभयं तत्र दरिद्रता च विधेर्विचित्राणि विचेष्टितानि
116911
જો પુરુષ સુંદર હશે, તો તેની સ્ત્રી રૂપાળી નહિ હોય અને જો સ્ત્રી સુંદર હશે, તો તેનો પતિ કદરૂપો હશે. કદાચ બંને રૂપાળા હશે, તો ત્યાં દરિદ્રતા હશે. અહો! વિધાતાની ચેષ્ટાઓ બધી વિચિત્ર પ્રકારની જ લાગે 9.116911