________________
* દરિદ્ર છતાં જો શાસ્ત્રનો પારંગત હોય તો તે સારો પરંતુ બહુ ધનયુક્ત મૂર્ખ સારો નહિ. સારા લોચનવાળી સ્ત્રી જીર્ણવસ્ત્રથી પણ શોભે છે પરંતુ તે નેત્રહીન હોય અને આભૂષણોથી અલંકૃત કરવામાં આવેલ હોય છતાં તે શોભતી નથી. IIછol व्यालं बालमृणालतन्तुभिरसौ रोद्धं समुज्जृम्भते, छेत्तुं वज्रमणीशिरीषकुसुमप्रान्तेन सन्नह्यते । . माधुर्यं मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते; नेतुं वाञ्छति यः खलान् पथि सतां सूक्तैः सुधास्यन्दिभिः
• T૭૧T જે પુરુષ અમૃત સમાન મધુર વચનોથી ખલપુરુષોને સન્માર્ગે લાવવાનો પ્રયત્ન કરે છે, તે કોમળ મૃણાલ(તંતુ)થી મદોન્મત્ત હાથીને બાંધવાની કોશિશ કરે છે, કુસુમના કોમળપત્રથી વજમણિને ભેદવાનો પ્રયત્ન કરે છે અને તે એક મધના બિંદુથી લવણસમુદ્રને મધુર કરવા જેવું કરે છે. I૭ના विकृतिं नैव गच्छन्ति सङ्गदोषेण साधवः । आवेष्टितं महासर्प-श्चन्दनं न विषायते ॥७२।। સાધુજનો સંગના દોષથી વિકાર પામતા નથી. જુઓ, ચંદન મહાસર્ષોથી વીંટાયેલ છતાં તે કાંઇ વિષમય બની જતું નથી. IIકરી. वित्ते त्यागः क्षमा शक्तौ दुःखे दैन्यविहीनता । निर्दम्भता सदाचारे स्वभावोऽयं महात्मनाम् ॥७३॥ ધન છતાં દાન આપવું, શક્તિમાં ક્ષમા, દુઃખમાં પ્રસન્નતા અને સદાચારમાં નિષ્કપટતા -એ મહાત્માઓનો સ્વભાવ જ છે. છો, वदनं प्रसादसदनं सदयं हृदयं सुधामुचो वाचः । करणं परोपकरणं येषां केषां न ते वन्द्याः ।।७४।। જેમનું મુખ સદા પ્રસન્ન છે, હૃદય દયામય છે અને જેમની વાણીમાંથી
– ૨૪૮ –