________________
कृत्स्ना च भूर्भवति सन्निधिरत्नपूर्णा;
યસ્થતિ પૂર્વસુતં વિપુi નનસ્ય ઉદ્દા જે પુરુષના પૂર્વ સુકૃત વિપુલ છે, તેને ભયંકર વન તે એક સારા નગર સમાન થઈ જાય છે, સર્વ લોકો તેની સાથે સુજનતા રાખે છે અને સમસ્ત પૃથ્વી નિધાન અને રત્નોથી પૂર્ણ તેના જોવામાં આવે છે. ૧કા
भग्नाशस्य करण्डपीडिततनोम्लानेन्द्रियस्य क्षुधा, कृत्वाखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः । तृप्तस्तत्पिशितेन सत्वरमसौ तेनैव यातः पथा; लोकः पश्यतु दैवमेव हि नृणां वृद्धौ क्षये कारणम् ।।१७।। જેની આશા ભગ્ન થયેલ છે, કરંડીયામાં જેનું શરીર પીડાય છે અને સુધાથી જેની ઇંદ્રિયો ગ્લાનિ પામેલ છે એવા સર્પના મુખમાં રાત્રે ઉંદર કાણું કરીને પોતે પડ્યો, તેના માંસથી તે સર્પ તૃપ્ત થયો અને તે જ માર્ગે પેલો સર્પ સત્વર બહાર ચાલ્યો ગયો, માટે તે લોકો! તમે જુઓ કે માણસોની વૃદ્ધિ(સમૃદ્ધિ) અને ક્ષયમાં દેવ જ મુખ્ય કારણ છે. ૧૭ll
भग्ना हि शाखा न विलम्बनीया भग्नेषु चित्तेषु कुतः प्रपञ्चः। गन्तव्यमन्यत्र विचक्षणेन पूर्णा मही सुन्दरि सुन्दरेति ।।१८।। ભગ્ન.શાખાનું અવલંબન ન કરવું. જ્યાં ચિત્ત જ ભગ્ન હોય, ત્યાં કોઈ પણ કાર્યની-વિચારણા ક્યાંથી હોઈ શકે? માટે હે સુંદરી! આ પૃથ્વી સુંદર અને પૂર્ણ છે, તો અન્યત્ર જવું યોગ્ય છે. ૧૮ भो भो. भव्या भवारण्ये भ्रमता भविना भृशम् । आसाद्यतेऽमृतरस-समानो. मानवो भवः ।।१९।। હે ભવ્યજનો! આ ભવઅરણ્યમાં ભમતાં ભવ્યજનો અમૃતરસ સમાન માનવભવ મહામુશ્કેલીથી પામી શકે છે. ૧૯
भूर्जलं ज्वलनो वायु-स्तरवश्चेति पञ्चधा । भवन्त्येकेन्द्रिया जीवा-स्ते ह्यसङ्ख्या दृगध्वगाः ॥२०॥