________________
यस्यास्ति वित्तं स नरः कुलीनः,
स पण्डितः स श्रुतिमान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः;
सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥२०॥ लेनी पासे धन छ, ४ मास मुलीन, पंडित, AaN, गुणाश, abu અને દર્શનીય(રૂપાળા) પણ તે જ છે, કારણકે બધા ગુણો સુવર્ણને(ધનને) અનુસરીને રહેલા છે. ૨૦ll यस्यास्तिस्य मित्राणि यस्यास्तिस्य बान्धवाः । यस्यार्थः स पुमाल्लोके यस्यार्थः स च पण्डितः ॥२१॥ જેની પાસે ધન છે, તેના ઘણા મિત્રો થાય છે, તેના ઘણા બાંધવો થાય છે, વળી જેને ધન છે, તે જ લોકમાં પ્રતિષ્ઠિત પુરુષ ગણાય છે અને પંડિત પણ ધનવાનું જ ગણાય છે. મુરલી यथा धेनुसहस्रेषु वत्सो विन्दति मातरम् । तथा पूर्वकृतं कर्म कर्तारमनुगच्छति ॥२२॥.. જેમ વાછરડું, હજારો ગાયોમાં પોતાની માતાને શોધી લે છે, તેમ પૂર્વે ४२वामां आवे , तिनि शोधी से छ(अनुसरे छ). ॥२२॥ यावन्ति पशुरोमाणि पशुगात्रेषु भारत । तावद्वर्षसहस्राणि पच्यते पशुघातकः ।।२३।। હે ભારત! પશુના શરીરપર જેટલા રોમ(કેશ) હોય છે, તેટલા હજાર વરસ સુધી પશુઘાતક પાપથી નરકમાં દુ:ખ ભોગવે છે. ૨૩
यद्धात्रा निजभालपट्टलिखितं स्तोकं महद्वा धनं, तत्प्राप्नोति मरुस्थलेऽपि नितरां मेरौ ततो नाधिकम् । तद्धीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा मा कृथाः; कूपे पश्य पयोनिधावपि घटो गृह्णाति तुल्यं जलम् ।।२४।।
18 २०८ -