________________
પાણી સ્વભાવે જેમ નીચે ગમન કરનાર હોય છે, અને વાનર સ્વભાવે જેમ ચપળ હોય છે, તેમ પ્રાણીઓ સ્વભાવથી જ વિષયાસક્ત હોય છે. Idoll
पञ्चाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदश भेदः ॥४१॥ પાંચ આશ્રવોથી વિરામ પામવું, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કેર, ચાર કષાયોનો જય કરવો અને ત્રણ દંડથી વિરમવું-એ રીતે સંયમના સત્તર ભેદ થાય છે. I૪૧ प्रस्तावसदृशं वाक्यं सद्भावसदृशं प्रियम् । आत्मशक्तिसमं कोपं यो जानाति स पण्डितः ॥४२॥ . અવસરને ઉચિત વાક્ય જે જાણે છે, સદ્ભાવને ઉચિત પ્રિય છે. જાણે અને આત્મશક્તિને ઉચિત કોપને જે જાણે છે, તે પંડિત સમજવો. ૪૨ पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् । मूढैः पाषाणखण्डेषु रत्नसज्ञा निवेशिता ।।४।। પૃથ્વીમાં જળ, અન્ન અને સુભાષિત-એ ત્રણ જ રત્નો છે, પણ મૂઢજનોએ વૃથા પાષાણ-પથ્થરને રત્નનું નામ આપેલ છે. II૪૭ll परवित्तव्ययं वीक्ष्य खिद्यन्ते नीचजातयः । यवासको न किं शुष्याद् वारि व्ययति वारिदे ॥४४॥ નીચનો બીજાના ધનનો વ્યય થતો જોઇને અંતરમાં બહુ જ ખેદ પામે છે. મેઘના પાણીનો વ્યય થતો જોઇને શું જવાસીઓ સુકાઈ જતો નથી? અર્થાત્ સુકાઇ જાય છે. ૪૪ll पश्चादत्तं परैर्दत्तं लभ्यते वा न लभ्यते । स्वहस्तेन च यद्दत्तं लभ्यते तन्न संशयः ।।४५।। મરણ પછી આપવામાં આવેલ યા તો બીજાઓએ જે આપેલ(દાન કરેલ) હોય, તો તેનું ફળ પ્રાપ્ત થાય અથવા ન પણ થાય, પણ પોતાના
- ૧૩૪ -