________________
સુજ્ઞપુરુષે કોઇને સ્વલ્પ પણ ધન બતાવવું નહિ, કારણકે તેમાં એવું કાંઇ વીજળી બળ છે કે તેને જોતાં મુનિનું મન પણ ચલાયમાન થાય છે. પાડવા
न नरस्य नरो दासो दासश्चार्थस्य भूपते !। गौरवं लाघवं वापि धनाधननिबन्धनम् ।।६७॥ હે રાજન! મનુષ્ય મનુષ્યના દાસ નથી, પરંતુ તે ધનના દાસ છે. ગૌરવ અને લાઘવ પ્રાપ્ત થયું તે ધન અને નિર્ધનતાનું જ કારણ છે.
યોગનાં ફૂર વધ્યમાનસ્થ તૃMયા , सन्तुष्यस्य करप्राप्तेऽप्यर्थे भवति नादरः ।।६८॥ જે માણસ તૃષ્ણથી પીડાય છે, તેને સો યોજન યલ્સ દૂર નશ, અને સંતુષ્ટ પુરુષને દ્રવ્ય પોતાના હાથમાં પ્રાપ્ત થયા છતાં તેમાં તેનો આદર હોતો નથી. ૧૮ नास्त्यन्या तृष्णया तुल्या कापि स्त्री सुभगा क्वचित्। या प्राणानपि मुष्णन्ती भवत्येवाधिकं प्रिया ।।६९॥ . અહો! આ જગતમાં તૃષ્ણા સમાન અન્ય કોઈ સૌભાગ્યવતી સ્ત્રી ભાગ્યે જ હશે. કારણકે જે પ્રાણોને હરણ કરે છે, છતાં લોકોને તે અધિક અધિક પ્રિય થતી જાય છે. આવા निरुत्साहं निरानन्दं निर्वीर्यमरिनन्दनम् । मा स्म सीमन्तिनी काचि-ज्जनयेत्पुत्रमीदृशम् ।।७०॥
જનની! ઉત્સાહરહિત, આનંદરહિત, નિર્વીર્ય અને શત્રુઓને આનંદ પમાડનાર એવા કોઈ પુત્રને જન્મ આપીશ નહિ. Iloil न तथा शशी न सलिलं न चन्दनरसो न शीतलच्छाया। आलादयति पुरुषं यथा हि मधुराक्षरा वाणी ।।७१।। જેવી રીતે પુરુષને મધુરાક્ષરયુક્ત વાણી આનંદ પમાડે છે, તેમ ચંદ્રમા,
– ૧૫ર »