________________
અમાવાસ્યાના યોગે ચંદ્રમા પણ કળાહીન થઈ જાય છે. પા निश्चलः स्नेहलः कोऽत्र कः प्रकाशो निरन्तरः । को वा सर्वोत्तमो लाभः किञ्च रूपमविस्रसम् ||५७ ।। निश्चलः स्नेहलो धर्म-श्चित्प्रकाशो निरन्तरः । विद्या सर्वोत्तमो लाभः शीलं रूपमविस्रसम् ।। ५८ ।।
આ જગતમાં નિશ્ચલ સ્નેહ ક્યો? નિરંતરનો પ્રકાશ ક્યો? સંર્વ કરતાં ઉત્તમ લાભ ક્યો અને અભંગરૂપ ક્યું? એના ઉત્તરમાં જણાવે છે કેનિશ્ચળ સ્નેહી-તે ધર્મ, નિરંતર પ્રકાશ-તે જ્ઞાન, સર્વોત્તમ લાભ-તે વિદ્યા અને અભંગરૂપ-તે શીલ છે. ૫૭. ૫૮॥ निश्चितं पुण्यवानस्मि यत्प्रापं तव दर्शनम् ।
त्वां ह्यपुण्या न वीक्षन्ते कौशिका इव भास्करम् ।।५९ ।। હે ભગવન્ ! હું આપનું દર્શન પામ્યો, તેથી અવશ્ય પુણ્યવાન છું. કારણકે ઘુવડ જેમ સૂર્યને ન જોઈ શકે, તેમ પુણ્યહીનજનો આપને જોઈ શકતા નથી. પા
न जल्पतामपि तथा भिये ममं नृणामृणम् 1 अजल्पतोऽपि देवस्या - नन्तसंसारकृद्यथा ।। ६० ।।
ન બોલતા પણ અનંતસંસારને વધારનાર એવા દેવાના ઋણથી મને જેટલો ભય છે, તેટલો ભય સામે આવીને બોલતા એવા મનુષ્યોના ઋણથી નથી. IIsoll
नारी मृदुः सुखं निन्द्या निपुणैर्न पुनः पुमान् ।
हिमो दहति वृन्ताकी यथा न तु तथा वटम् ।। ६१ ।।
નિપુણજનો જેમ કોમળ એવી સ્ત્રીની સુખે નિંદા કરે છે, પણ તેવી રીતે પુરુષની નિંદા કરતા નથી, કારણકે હિમ રીંગણીને જેમ બાળી શકે છે, તેમ વટવૃક્ષને બાળી શકતો નથી. II૬૧
नायं प्रयाति विकृतिं विरसो न यः स्यां
૧૫૦