________________
+868<+ नारीकटाक्षनाराचै-रविध्यत न तन्मनः ॥४०॥
દૃઢ અને ગાઢ નવ બ્રહ્મગુપ્તિરૂપ ભીંતની અંદર રહેલ તેના મનને સ્ત્રીકટાક્ષરૂપ બાણો વીંધી શક્યા નહિ. I૪૦॥
द्राक्षा म्लानमुखी जाता शर्करा चाश्मतां गता । सुभाषितरसस्याग्रे सुधा भीता दिवं गता ।।४१ ॥
સુભાષિતરસની આગળ દ્રાક્ષાનું મુખ મ્લાન(ઝાંખું) થઈ ગયું, સાકર કાંકરા જેવી થઈ ગઈ અને સુધા ભય પામીને સ્વર્ગમાં ભાગી ગઈ.।।૪૧॥ दन्तिदन्तसमानं हि निःसृतं महतां वचः ।
कूर्मग्रीवेव नीचानां पुनरायाति याति च ।। ४२ ।। મહાપુરુષોનું વચન હાથીઓના દંતસમાન હોય છે અને નીચજનોનું વચન કાચબાની ગ્રીવા(ડોક) જેવું હોય છે-જે વારંવાર ફર્યા કરે છે.।।૪૨।। दृष्ट्वापि दृश्यते दृश्यं श्रुत्वापि श्रूयते पुनः । सत्यं न साधुवृत्तस्य दृश्यते पुनरुक्तता ।।४३ ॥
એકનું એક દશ્ય જોઇને ફરી વાર પણ જોવામાં આવે છે અને સાંભળેલ ફરીવાર સાંભળવામાં પણ આવે છે, પરંતુ ખરેખર! સાધુજનનું સત્ય વચન એકજ રૂપે રહે છે. II૪૩૫
दानाय लक्ष्मीः सुकृताय विद्या, चिन्ता परब्रह्मविनिश्चयाय । परोपकाराय वचांसि यस्य वन्द्यस्त्रिलोकीतिलकः स एकः ||૪૪||
જે પોતાની લક્ષ્મીને દાનમાં વાપરે છે, વિદ્યાને સુકૃતમાં વાપરે છે, પરમ બ્રહ્મનો નિશ્ચય કરવામાં જે પોતાના મનને રોકે છે અને પોતાનાં વચનો જે પરોપકારને માટે વાપરે છે – ત્રણે લોકમાં તિલક સમાન એવા તે એક જ પુરુષ સર્વને વંદનીય છે. ૪૪
दृश्यन्ते भुवि भूरिनिम्बतरवः कुत्रापि ते चन्दनाः,
૧૨૩