________________
विषवल्लीवनं लीनाः क्वचिज्जीवन्ति ते नराः ।।१४।।
જે પુરુષો સ્ત્રીઓને ઇષ્ટ થયા, તેઓ ધર્મથી ભ્રષ્ટ થાય છે. વિષવલ્લીના વનમાં લીન થયા પછી તેઓ શું જીવવાના હતા? ૧૪
जन्तुघातं प्रकुर्वन्ति क्षणिकस्वात्मतृप्तये । . शीतलेशापनोदाय दवदानमिवाधमाः ॥१५॥ પોતાને ક્ષણિક તૃપ્તિ થાય તેને માટે જેઓ પ્રાણીઓનો વધ કરે છે, તે અધમજનો અલ્પશીતને દૂર કરવા દાવાનલ સળગાવ્યા જેવું કરે છે.૧પો जयन्ति जितमत्सराः परहितार्थमभ्युधताः, .
- પરચુકયસ્થિતા. પવિપત્તિહેવું महापुरुषसत्कथाश्रवणजातकौतूहलाः; .
___ समस्तदुरितार्णवप्रकटसेतवः साधवः ।।१६।। જેમણે મત્સરનો જય કર્યો છે, જે પરોપકાર કરવાને સદા તત્પર છે, અન્યના અભ્યદયને માટે જે પ્રયત્નશીલ છે, પરની વિપત્તિ જોઇને જે ખુદાકુલ થાય છે, મહાપુરુષોની સત્કથા સાંભળવાને જે સદા કૌતુકી છે તથા જેઓ સમસ્ત પાપરૂપ સમુદ્રના સાક્ષાત્ સેતુ(પુલ)રૂપ છે એવા સાધુમહાત્માઓ સદા જયવંત વર્તે છે. ll૧૩ાાં
जनयन्त्यर्जने दुःखं तापयन्ति विपत्तिषु । . मोहयन्ति च सम्पत्तौ कथमर्थाः सुखावहाः ॥१७॥
અહો ! જેને ઉપાર્જન કરતાં કષ્ટ થાય છે, નાશ થતાં જે સંતાપ ઉત્પન્ન કરે છે, પ્રાપ્ત થતાં જે અત્યંત મોહ પમાડે છે, તો લક્ષ્મી સુખકારી છે, એમ કેમ કહી શકાય ? ૧૭l जलबिन्दुनिपातेन क्रमशः पूर्यते घटः । स हेतुः सर्वविद्यानां धर्मस्य च धनस्य च ॥१८॥ પાણીના બિંદુ બિંદુથી જેમ અનુક્રમે ઘડો ભરાય છે, તે પ્રમાણે સર્વ વિદ્યાઓ, ધર્મ અને ધનનો પણ આસ્તે આસ્તે સંગ્રહ થઈ શકે છે.૧૮
- ૧૦૦ –