________________
जले तैलं.खले गुह्यं पात्रे दानं मनागपि। प्राज्ञे शास्त्रं स्वयं याति विस्तारं वस्तुशक्तितः ॥१९॥ પાણીમાં તેલ, ખળ પુરષમાં ગુહ્ય(છાની વાત), સુપાત્રે દાન અને સુજ્ઞજનમાં શાસ્ત્ર, એ અલ્પ છતાં વસ્તુશક્તિથી સ્વયમેવ વિસ્તારને પામે છે. ૧૯ जानीयात्सङ्गरे भृत्यान् बान्धवान् व्यसनागमे । आपत्कालेषु मित्राणि भार्यां च विभवक्षये ।।२०।। રણસંગ્રામમાં સેવકોની ખબર પડે છે, સંકટવખતે બાંધવોની ખબર પડે છે, આપત્તિ સમયે મિત્રોની અને નિર્ધનના વખતે સ્ત્રીની ખબર પડે છે અર્થાત્ તેમની કસોટી થાય છે. ૨oll जातेति कन्या महती. हि चिन्ता,
कस्मै प्रदेयेति महान् वितर्कः । दत्ता सुखं यास्यति वा न वेति;
ન્યાષિતૃત્વ હનુ નામ ષ્ટમ્ ારા કન્યા જન્મ પામે, એટલે મોટી ચિંતા થઈ પડે છે કે હવે આ કોને આપવી? વળી આપ્યા પછી પણ હમેશા વિચાર થયા કરે છે કે એ સુખી થશે કે નહિ? અહો ! ખરેખર ! કન્યાના પિતા થવું, એ પણ મોટામાં મોટું કષ્ટ છે. પુરના जानन्ति पशवो गन्धा-द्वेदाज्जानन्ति पण्डिताः । चाराज्जानन्ति राजान-श्चक्षुामितरे जनाः ॥२२॥ પશુઓ ગંધથી જાણી શકે છે, પંડિતો વેદશાસ્ત્રાભ્યાસ)થી જાણી શકે છે, રાજાઓ ચરપુરુષોથી જાણી શકે છે અને ઇતરજનો બધા ચક્ષુથી જાણી અને જોઇ શકે છે. રા. राजन् दुधुक्षसि यदि क्षितिधेनुमेतां,
तेनाद्य वत्समिव लोकममुं पुषाण ।
@ ૧૦૧ -