________________ ( 14 ) રાજકુમારી સુદર્શના નેવેલ 0-8-0 પણ તેમ કરવાથી તેઓને છુટકારો થવાનું નથી. જેના પરિણામે જે કંમર બાંધ્યું છે તેવા જ તીવ્ર યા મંદ વિપાકે તેનાં ફળ ભેગવવાં જ પડે છે, માટે દુઃખથી ઉદ્વિગ્ન થનારા જીવોએ કર્મ કરતી વખતે જ સાવધાન રહેવાની જરૂર છે, કે જેથી તેના કટુક વિપાકે ભેઝવવાનો અવસરજ ન આવે.. વિશ્વાસધાત મહા પાપ છે. વિશ્વાસઘાત કરનારાઓ અગતિમાં જાય છે. અને રરવ જેવી હાલતમાં પિતાની જીંદગી ગુજારે છે. આ વણિકોને પોતાના પાપને-વિશ્વાસઘાત કરવાને, અને ત્યારે પશ્ચાતાપ થયે, પણ અવસર વિનાનો પશ્ચાતાપ નકામો છે. તે પશ્ચાતાપથી અત્યારે તેઓ છુટી શકે તેમ નહોતા. કારણ કે " તીવ્ર કર્મને વિપાક પણ તીવ્ર જ હોય છે. ' તે યુવાન પુરૂષ તે નિષ્ણુડની માફક ત્યાંથી દૂર ચાલ્યા ગયે હતો, એટલે તેમના દુઃખનો અંત ત્યાં જ આવે તેમ નહોતું જ. આ વાર્તા શહેરના મોટા ભાગમાં પ્રસરી ગઈ. ઠેકાણે ઠેકાણે બને વણિકોને લેકે ફિટકાર આપવા લાગ્યા. અને ઉગ્ર કર્મનાં ફળ આ ભવમાંજ મળે છે, એક નિશ્ચય કરી હળવા કર્મો જ તેવાં ઘેર અકાર્યોથી અત્યારથી જ પાછા ફરવા લાગ્યા. આ અવસરે લેભાકરનો પુત્ર ગુણવર્મા કોઈ કાર્ય પ્રસંગે કેટ- ' લાક દિવસથી અન્ય ગામ ગયે હતું, તે આ વાત સાંભળી ઘેર આવ્યું. પિતાના પિતાની તથા કાકાની આવી અધમ દશા જોઈ તેને ઘણું લાગી આવ્યું ગુણવર્મા ઉદાર દીલને, નિર્લોભી, અને વિચારશીળ હતે. લેકમાં થતા આ અપવાદે તેનાથી | સહન ન થયા. બીજી બાજુ પોતાના વડીલેને દુઃખી થતા જેવું તે પણ ગ્ય ન લાગ્યું. તેણે તત્કાળ અનેક મંત્ર તંત્ર વાદિઓને લાક આ અવસરે જશ ફરવા લામ છે" P.P. Ac. Gunratnasuri M.S.