________________ (12) યોગશાસ્ત્ર ભાષાન્તર મેટું રૂ. 0-8-0 પૃથ્વી ઉપર વીરલા જ હોય છે. " - કેટલેક દિવસે તે વણિકની કૃત્રિમ પ્રીતિ ભક્તિથી વિશ્વાસ પામેલા આ યુવાન પુરૂષે પિતાની પાસે રહેલું એક તુંબડું થોડા દિવસ રક્ષણ કરવા માટે તેમને સંપ્યું અને પિતે બહાર ગામ ગયે. તેઓએ તુંબડાને દુકાનની અંદર ઉંચે બાંધી મૂકયું. તાપની ગરમીથી પીગળેલાં રસનાં ટીપાંઓ, તે તુંબડામાંથી ગળી ગળીને નીચે પડેલા લેઢાના ઢગલા ઉપર પડયાં. તે હવેધક રમ હોવાથી, તમામ લોઢાને ઢગલે સુવર્ણમય થઈ ગયે. તે જોતાં જ આ સિદ્ધરસ છે એમ નિશ્ચય કરી તે લેભાંધ વણિકોએ રસ સહિત તુંબડાંને કઈ ગુપ્ત સ્થળે ગોપવી રાખ્યું. - કેટલાએક દિવસ પછી તે યુવાન પુરૂષ પાછે ચંદ્રાવતીમાં આવ્યો અને તે વણિકે પાસે પોતાનું તુંબડું પાછું માંગ્યું. - માયાવી વણિકોએ જવાબ આપે કે ઉંદરોએ દોરી કાપી નાખવાથી તુંબડું નીચે પ કુટી ગયું ને રસ ઢોળાઈ ગયે ? આ પ્રમાણે જવાબ આપી અન્ય તુંબડાના કટકા તેને દેખાડ્યા. અન્ય તું બડાના કટકા જઈ યુવાન પુરૂષ વિચારમાં પડયે. તુંબડામાં લહવેધક રસ છે એ વાત કોઈપણ પ્રકારે આ વણિકોએ જાણી છે અને તેથી લોભાંધ થઈ મારા તુંબડાને છુપાવે છે. ના યુવાન્ પુરૂષે વણિકોને જણાવ્યું " શેઠ મારું તુંબડું મને પાછું આપો, આ કટકા તે તુંબડાના નથીજ. કપટથી જુઠે ઉત્તર ન આપ. તમે ન્યાયવાનું છે. મેં વિચાર થઈને તમને તુંબડું સોંપ્યું છે. જે પાછું નહી આપે તે મહાન અનર્થ થશે. હું કઇ પણ રીતે તેને બદલે લીધા વિના રહેવાનો નથી. " ઈત્યાદિ અનેક પ્રકારે તે બન્નેને સમજાવ્યા પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tidst