________________ અહ« નિતિ ગુજરાતી ટીકા સાથે. રૂ. 1-8-0 (11) ઘણી ખુશી થઈને ભાગ લઈશું અને અમારાથી બનતું કરીશું.” પ્રિયાને અત્યાગ્રહ જોઈ મહારાજા વિરધવલે પિતાની ઉદાસીનતાના કારણરૂપ ગુણવર્માએ કહેલો વૃતાંત જણાવે શરૂ કર્યો. 1 - પ્રકરણ 3 નં. ' ' વિરધવળની ઉદાસીતાનું કારણ વહૃભાઓ ! આપણી આ ચંદ્રાવતીમાં લેભનંદી અને લેંભાકર નામના બે વણકે રહે છે. અથા નામ તથા જુના આ ન્યાયને અનુસરીને નામ પ્રમાણે તેમનામાં ગુણે છે, તે છતાં સહોદર હોવાથી આપસમાં પ્રીતિવાળા છે. લેહ વિગેરે વ્યાપારના વ્યવસાયથી ધન ઉપાર્જન કરતાં મુખમાં દિવસો પસાર કરે છે. કાળક્રમે લોભાકરને ગુણવર્મા નામને પુત્ર થયે; પણ અનેક સ્ત્રીઓનું પાણિ ગ્રહણ કરવા છતાં લેભનંદીને કાંઈ પણ સંતતિ થઈ નહી. ખરેખર પુત્ર, પુત્રી આદિ સંતતિરૂપ ફળો પણ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મબીજાનુસારજ મળી શકે છે, કે એક દિવસ બંન્નેભાઈ દુકાન ઉપર બેઠા હતા, તે અરસામાં કઈ દિવસ નહિ દેખાયેલ, સુંદર આકૃતિવાળો, એક યુવાન પુરૂષ ફરતે ફરતો ત્યાં આવ્યું. સંસાર વ્યવહામાં તેમજ વિશેષ વણિકકળામાં પ્રવીણ આ વણિકોએ, આકૃતિ ઉપરથી તેને શ્રીમંત જાણીને આસનાદિ પ્રદાનવડે તેની સારી ભક્તિ કરી. " ખરી વાત છે, કે નિઃસ્વાર્થ પ્રીતિ કે ભક્તિ કરનાર વીર પુરૂષે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradisak Trust