________________
૩૯
અભવ્ય ફુલકમ્ चउदसरयणतं पि, पत्तं न पुणो विमाणसामित्तं । सम्मत्तनाणसंयम-तवाइभावा न भावदुगे ।।६।। अणुभवजुत्ता भत्ती, जिणाण साहम्मियाण वच्छल्लं । न य साहेइ अभव्वो, संवेगत्तं न सुप्पक्खं ।।७।। जिणजणयजणणीजाया, जिणजक्खा-जक्खिणी-जुगपहाणा । आयरियपयाइ दसगं, परमत्थगुणड्डमप्पत्तं ।।८।। अणुबंधहेउसरूवा, तत्थ अहिंसा तिहा जिणुदिट्ठा । दव्वेण य भावेण य, दुहावि तेसिं न संपत्ता ।।९।।
- ર૬-ચક્રવર્તીના ચૌદરત્નપણું અને ર૭-વિમાનનું સ્વામીપણું કદી પામ્યા નથી. વળી સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે ભાવો પણ ક્ષાયિક અને ક્ષાયોપથમિક ભાવના પામ્યા નથી. (૬
અભવ્યજીવો ૨૮-અનુભવ જ્ઞાનથી યુક્ત શ્રીજિનેશ્વરોની ભક્તિ, ર૯-સાધર્મિકોનું વાત્સલ્ય. ૩૦-સંસારથી વૈરાગ્યપણું (સંવેગ) તેમજ ૩૧-શુકલપાક્ષિકપણું ન પામે. ૭TI
૩૨-જિનેશ્વરના માતા, પિતા, સ્ત્રી, યક્ષ, વાણી અને ૩૩-યુગપ્રધાન પણ નથી થયા. વળી ૩૪-પારમાર્થિક ગુણોથી યુક્ત એવાં આચાર્યપદ વિગેરે દસ પદો (સ્થાનો) પણ પામ્યા નથી. ||૮||
વળી ૩૫-“અનુબન્ધ, હેતુ અને સ્વરુપ” એમ ત્રણ પ્રકારે શ્રીજિનેશ્વરે કહેલી અહિંસા પણ દ્રવ્યથી કે ભાવથી તેઓને કદી પ્રાપ્ત થઈ નથી. T૯ IT
*
ના