Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 142
________________ ૧૩૧ શ્રી હૃદયપ્રદીપ ષટત્રિશિકા विदन्ति तत्त्वं न यथास्थितं वै, सङ्कल्पचिन्ता-विषयाकुला ये । संसारदुःखैश्च कदर्थितानां, स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् ।।३१।। श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय । सञ्जीवनीति वरमौषधमेकमेव, व्यर्थ :श्रमप्रजननो न तु मूलभारः ।।३२।। तावत् सुखेच्छा विषयादिभोगे, यावन् मन:स्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मन:स्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ।।३३।। ने देवराजस्य न चक्रवर्तिन-स्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ।।३४।। यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदंदुरापं, हृदि स्थितं सारविचारहीनैः ।।३५।। સંકલ્પ, ચિંતા અને વિષયવડે આકુળ લોકો યથાસ્થિત તત્ત્વને જાણતા નથી. સંસારની પીડા વડે પીડિત તે લોકોને સ્વપ્નમાં પણ સમાધિનું સુખ મળતું નથી. /૩૧TI ક્યારેક એક શ્લોક જ પરમ તત્ત્વના પથને પ્રકાશિત કરનારો હોય છે, કરોડો ગ્રંથોનું પઠન જનરંજન માટે કરવાનો કોઈ અર્થ નથી. સંજીવની એક જ ઔષધ બરોબર છે. બાકી તો મૂળિયાનો ભારો ફોગટ શ્રમને કરનારો હોય છે. [૩રા વિષયભોગમાં ત્યાં સુધી જ સુખની અનુભૂતિ લાગે છે, જ્યાં સુધી મનને સ્વસ્થતાનું સુખ નથી મળ્યું. સ્વસ્થતાનું સુખ થોડુંક મળી જાય તો પણ તે મનુષ્યને ત્રણ લોકના રાજ્યને મેળવવાની ઇચ્છા પણ થતી નથી. [૩૩ રાગી દેવરાજને કે ચક્રવર્તીને તે સુખ નથી, જે વીતરાગ અને આત્મનિષ્ઠ મુનિના ચિત્તમાં હોય છે. [૩૪ || સેંકડો કાર્યોથી આકુળ ચિત્ત ક્યાંય વિશ્રામ પામતું નથી, અને એ રીતે શુભવિચાર વિહોણા પુરુષો માટે આ તત્ત્વ દુપ્રાપ્ય છે. //૩૫TI

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158